________________
જૂજૂઓ દેહ શુદ્ધ ૫ ૩૯ છે ભક્ત પાનાદિ પુદગલ પ્રતે, ન દિએ છતિ વિના પોતે, દાન હરણાદિ પર જેતને, એમ નવિ ઘટે જોતે. શુદ્ધ ૪૦ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ, દિએ હરે તું નિજ રૂપને, મુખે અન્યથા જલપે. શુદ્ધ | ૪૧ છે અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે, જ્ઞાયક ભાવ જે એકલે, ગૃહે તે સુખ સાધે. શુદ્ધ છે ૪૨ શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, ધરે જે નટ માયા, તેટલે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા. શુદ્ધ છે ૪૩ છે પર તણું આશ વિષ વેલડી, ફલે કમ બહુ ભાંતિ; જ્ઞાન દહને કરી તે દહે, હોએ એક જે જાતિ. શુદ્ધ છે ૪૪ રાગ દોષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાલે, પ્રથમ અંગે એમ ભાષિયું, નિજ શક્તિ અજુઆલે. શુદ્ધ છે ૪૫ . એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરૂ તેહને ભારે; જેહ અવિકલ્પ ઉપગમાં, નિજ પ્રાણને રાખે. એ શુધ્ધ છે ૪૯ છે જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે; નિજ દયા વિણ કહ પર દયા, હેાએ કવણ પ્રકારે. શુદ્ધ | ૪૭ | લેક વિણ જેમ નગર મેદિની, જેમ જીવ વિષ્ણુ કાયા; કેક તેમ જ્ઞાન વિણ પર દયા, જિસી નટ તણી માયા. એ શુદ્ધ | સર્વ આચારમય પ્રવચને, ભણે અનુભવ ગ; તેહથી મુનિ વમે મેહને, વલી અરતિ રતિ શોગ. | શુદ્ધ છે ૪૯ સુત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસરસ અનુભવ ચાખીએ, જિહાં એક છે સાખી. છે શુદધો છે ૫૦ | આતમ રામ અનુ