________________
( ૨૧૭ )
જન્મ સફૂલ ભવપાર. મહા॰ !! ૩ ॥ ભાવ સદા જો દિલમેં લા કર, જિન ગુણ ગાવે અપાર, સપત્તિ ઘરમેં' શુભ આવે, હાવે ચિત્ત ઉદાર. મહા॰ !! ૪ ! દેવચંદ્ર સૂરિ કહે સાહિબ, શાન્તિ મડલ તાર, સત્ય પ્રભુકા વર્ણન કરતાં, પૂરું વાંછિત સાર. મહા॰ ॥ ૫ ॥
श्री पार्श्वजिन स्तवन રાગ-વીરા વેશ્યા
ભદ્રાવતિ સ્વામી, શિવ ગતિ ગામી, તારા દીન દયાલ, જીન પાર્શ્વ સુજ્ઞાની, આતમરામી, ભવ ભય જાની તારી દીન દયાલ. ભદ્રા॰ ॥ ૧ ॥ તારક નામ તમારા સાહિબ, સબ જગ જન હિતકાર, ગુણુ વન મેં કરૂં આપકા, કરતા અરજ પુકાર રે. ભદ્રા॰ ॥ ૨ ॥ સહુ સંઘ મિલકર પૂજન કરતે, સફલ જન્મકે કાજ, ઋદ્ધિ સિદ્ધિ વિદ્યા મુજે દેવા, સારા મેરા કાજ રે. ભદ્રા ॥ ૩ ॥ દૂર દેશાંતરસે' મે. આયા, શ્રવણ સુણી પ્રભુ પાસ, પતિત ઉધારણ બિરૂદ તુમારા, ભવધિ તારણહાર રે. ભદ્રા ॥ ૪ ॥ વીનતિ સુણિયે દાસકી રે, મહેર કરી મહારાજ, જિનરાજ ભૂલ ચૂક કી માફી કર કે, કરિયે મેરી સાર રે. ભદ્રા ॥ ૫ ॥ પાર્શ્વ પ્રભુકી મૂતિ પ્યારી, પૂજક ચિંતિત હાય, જલતે કામે સપ અચાયા, કૃપા કરી જિનરાજ રે. ભદ્રા॰ ॥ ૬ ॥ કર જોડીને વિનય કરત હૈ, શાન્તિ મ`ડલ આજ, ચાંદા જૈન વિદ્યાર્થિ મિલકર, નમન કરે હર્ષીય રે. ભદ્રા ! છ !! દેવચંદ્ર સૂરિ અજ કરત
,