________________
( ૪ )
નવપદ્મ ધ્યાન લગાય, તતક્ષણ ક્રિયા ઉન્હે આરામ, કુણી રાગ મિટાનેવાલે, ભવિ તુમ॰ ।। ૨ ।। મે' હું અનાથ, આપ । અનાથ કે નાથ, રક્ષા કરા હમારી આજ, પ્રભુ તુમ પાર લગાને વાલે, ભવિ૰ ॥ ૩ !! આશા શુદી સપ્તમી સાર, ઓળી કરે વિ ઉદાર, પાવે ભવ સમુદ્ર કા પાર, નવપદ્મ ધ્યાન લગાનેવાલે. ભિવ તુમ॰ ।। ૪ ।।
श्री महावीर प्रभु स्तवन
મહાવીર સ્વામી આપ બિરાજે ચંદન ચાકને (૨) દૂર દેશસે શિખર દેખે, શિખરકી છત ન્યારી, હાથી ઘેાડા રથ પાલખી, મનમે’ ભગ્નિ ભારી. આપ૦ મહા॰ ॥ ૧॥ દૂર દેશસે યાત્રી આવે, પૂજા આંગી રચાવે, અષ્ટ દ્રવ્ય પૂજામે લાવે, મન વાંછીત ફળ પાવે. મહા॰ ।। ૨ ।। થારા સેવક અરજ કરે છે, સુણજો મહાવીર સ્વામી, મેહપે કૃપા એસી કીજે, દીજે મેાક્ષ નિસાની. મહા॰ ॥ ૩ ॥
श्री नेमप्रभु स्तवन
રાગ-કરી વિલેપન
ચલા સખી સર્વ ક્રૅખનકા, રથ ચઢ જદુનંદન આવત હૅય. ૨૦ મેર મુગુટ પિતાંબર સાહે, ગીરનારીકા ધ્યાવત હુંય. . ચલા॰ ! ૧૫ તીન છત્ર આર તીન સિહાસન, ઇંદ્ર ચાસઠ ચામર ઢાલાવસ હુય. ચલા॰ !! ૨ ! લાલચઢી અરજ સુણીયે, સભા સખી મૉંગલ ગાવત હુય. સખી ॥ ૩ ॥
*i