________________
(રર) श्री आदिनाथप्रभुनुं स्तवन.
રાગ જેવી કરે જે કરણી. પ્રભુ આદિનાથ સ્વામી, તુમ ચરણે શિષ નામી, દેવાધિ દેવ તુમ હે, નિર્દોષ દેવ તુમ હે, તારક દેવ તુમ હૈ, તુમસે હિ ગુન મેં ગાઉં. પ્રભુ છે ૧ છે મંડણ તિર્થ તુમરી, તીર્થનાથ તુમહિ દિનાકે નાથ તુમહિ, સેવકમે તુમ કહાઉં. પ્રભુ ! ૨છે પૂરવ નવાણું આયા, રાયણ વૃક્ષ છાયા, દેખત તુમસે પાયા, પરખ મેં મનાઉ. પ્રભુત્ર 3 જનમે તે ધન્ય કાયા, ગુણ ગાવે ધન્ય જિહા, મન ધન્ય જિસમે તુમહા, શુભ ધ્યાનમે લગાઉં પ્રભુત્ર | ૪ | સરમાન ઇસ ચાહે, ચાતક મેઘ પાની, જગનાથ ઐસે હરદમ, તુમહિ શરણમેં આઉં. પ્રભુત્ર છે ૫ છે મોહન મૂર્તિ તારી, મુજ મનમેં લગાવે, હે દષ્ટિ બાંહ પદ્ધ છે, નહિ ઔર જન્મ પાઉ. પ્રભુત્ર છે ૬આત્મ લક્ષમી સ્વામી, આત્મ લક્ષ્મી દીજે, વહુભ હર્ષ હવે, નહિ ઔર તુમસે ચાઉં, પ્રભુ | ૭ |
श्री नवकार पद स्तवन
રાગ-હું તો મારવાડને તુમ જપો મંત્ર નવકાર, દુઃખસે દુર હટાને વાલે, નવપદ મહિમા અપરંપાર, ઈસસે કે નહિ જગતમેં સાર, ધરે ધ્યાન સે, પાવે પાર, સુખ સંપતી કે દેનેવાલે. ભવિતુમ || ૧ | મયણાસુંદરી ને શ્રીપાલ, પૂજ્યા