________________
( ૨૦૨ )
સમાવડ કાઈ નહી રે લેાલ, વલી પુત્ર પણ તેવા રતન રે, ખીચુ પ્રતે કરૂ વંદના ૨.લાલ, આસપાસ છે વીર વચન રે; એવું નીસ્નેહ મારા બાલુડા રે લાલ. ॥૬॥ श्री शान्तिनाथ स्तवन રાગ–માતા મરૂદેવીના ન±
માતા અચિરાદેવીન'? અનુપમ શાંતિધારી મારૂ દીલડુ' ઠારાજી, કે મારા દુ:ખડા વારેાજી, જ્ઞાન ગુણાકર સુખ રત્નાકર, દુઃખી દુઃખ હરનાર, ગર્ભગતે પણ શાંતિ કીધી, વાંચ્ચે રાગ વિકાર. માતા॰ ॥ ૧ ॥ શકાદિક સૂર વર સવિ મલીને, મેરૂ શિખર મઝાર, જન્મ મહાત્સવ જિનના કરતાં, હૃદયે હ અપાર. માતા૦ા ૨ ૫ ઈ. દ્રાણી કટી હાથ ધરીને, નાચે ઢમ ઢમ તે ઠામ, પગે ઘુઘરા ઘમ ધમ ધમકે, ગાવે સ્વરાના ગ્રામ. માતા॰ !!!! એણીપરે રૂડા મહાત્સવ કરીને, જિન મુકી જનની પાસ, નદીશ્વર અષ્ટાન્તિક મહાત્સવ, કરી ગયા નિજ વાસ. માતા॰ ॥ ૪ ॥ અનુક્રમે પ્રભુ વૃદ્ધિ પામી, કર્યુ. વૂડ ખડે રાજ્ય, ક્ષણભંગુર તે ક્ષણમાં ત્યાગી, લીધું સચમ સામ્રાજ્ય. માતા૦ ૫ ૫ !! તપ કરીને પ્રભુ કેવલ પામ્યા, સ્થાપ્યું શાસન સાર, ભન્ય જીવાને ભવસાગરથી, પાર થવા આધાર. માતા॰ !! હું ! શાસન સ્થાપી અસત્ય કાપી, કરી ઘણા ઉપકાર, આત્મલબ્ધિ લેવા કાજે, ગયા માક્ષ મેઝાર, મા॰ ॥ ૧ ॥
!
.