________________
( ૧૯૬ )
જીરે અંતર ગતની વાતડી, હેા કેને કહેવાય, વાલેસર વિશ્વાસીને, કહેતાં દુઃખ જાય. ઘ॰ ।। ૫ !! જીરે દેવ અનેક જગમાંડે છે, તેહની રીત અનેક, તુજ વિના અવરને નહી નમુ', એવી મુજ મન ટેક. ઘ॰ !! ૬ ॥ જીરે પતિ વિવેકવિજય તણેા, નમે શુભ મન ભાય, હ વિજય શ્રી ઋષભના, નુતે ગુણ ગાય. ઘ॰ ।। ૭ ।
अथ श्री शान्तिजिन स्तवन
રાગ-ભરતને પાર્ટ ભૂપતી રે.
શાન્તિ જીનેશ્વર સાહિમા રે, શાન્તિ તણેા દાતાર, સલુણા॰ અંતરાસી છે. માહરા રે, આતમના આધાર, સલુણા॰ શાન્તિ ! ૧ !! ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મલવાને કા, સલુણા॰ નચણુ ચાહે પ્રભુ નિરખવા રે, હ્રૌં સિણુ મહારાજ, સલુણા॰ શાન્તિ ।। ૨ ।। પલક ન વિસરા મન થકી રે, જેમ મારા મન મેહ, સલુણા॰ એક પખા કેમ રાખીયે રે, રાજ કપટને નેહ, સ॰ શાન્તિ॰ ॥ ૩ ॥ નેહ નજર નિહાલતાં રે, વાધે ખમણેા વાન, સ૦ અખુટ ખજાના પ્રભુ તાહરા રે, ટ્વીજિયે વષ્ઠિત દાન, સ॰ શાન્તિ ૫ ૪ !! આશ કરે જે કોઇ આપણી રે, નહી મૂકીચે નીરાશ, સ૦ સેવક જાણીને આપણા રે, દીજીયે તાસ દિલાસ, સ॰ શાન્તિ । ૫ ।। દાયકને દેતાં થકાં, ક્ષણ, નવિ લાગે વાર, સ॰ કાજ સરે નિજ દાસનાં રે, એ મેહાટ્ટો ઉપગાર, સ॰ શાન્તિ !! ૬ ! એવું જાણીને જગધણી રે, દિલ
さ