________________
(૧૫) મણ કરત પ્રભુ, શુદ્ધ બુદ્ધ સઘલી હારી, વિણ તુમ બિન નહીં શરણ મિલા કહીં, ઈસ વિધ ગઈ મતિ મારી. રાજ કયા છે ૧ | રાગ દ્વેષથી બહુ ભવ પાયે, નરકાદિક દુઃખ ભારી, પુન્ય ગે માનવ ભવ પાયે, હારી શરણ તુમ ધારી. રાજા ક્યા છે ૨ કે તુમ દરિશનસે પાપ પલાવે, જાવે મદન વિકારી, શિવ સુખ આપે ભવદુઃખ કાપે, એક નજર પ્રભુ થારી. રાજા ક્યા છે ૩. શાન્ત સુધારસકે તુમ સાગર, શાન્ત કરે અઘમારી, ભવદાવાનલમેંમેં નિકાલે, પાલેને નીતિ તુમારી. રાજા કયા કા આતમ લક્ષ્મી વલ્લભ પાઉ, દુરિત ખપાઉં સારી, તિલક કહે પ્રભુ આ ભવમાંહી, તુમ સેવા દિલધારી. રાજ કયા કહું કથની મારી. કયા છે પ છે
श्री आदिनाथ स्तवन જીરે સફલ દિવસ આજ માહરે, દીઠે પ્રભુને દેદાર, લય લાગી છનછ થકી, પ્રગટ પ્રેમ અપાર, ઘી એક વિસરે નહિં સાહિબા, સાહિબા ઘણે રે સનેહ, અંતરજામી છે માહરા, મરૂદેવીના નંદ. ઘ૦ મે ૧. જીરે લઘુ થઈને મનડું રહી, પ્રભુ સેવાને કાજ, તે દિન ક્યારે આવશે, શિવ સુખના દાતાર. ઘ૦ ૨ | જીરે પ્રાણેસર પ્રભુજી તુમેં, આતમના આધાર, માહરે મન પ્રભુ તુમેં એક છે, જાણજે જગદાધાર. ઘ૦ | ૩ | જીરે એક ઘી પ્રભુ તમ વિના, જાએ વરસ સમાન, પ્રેમ વિરહ તુજ કેમ ખમું, જાણે વચન પ્રમાણુ, ઘ૦ મકા