________________
(૧૫૯)
સાખી, સે, સમરે સર્વદા, સિદ્ધાચળ સુખકાર, ચંદ્રોદય ગીરી ચરણમાં, પ્રણમે વારંવાર ધરી અતિ હર્ષ, એ ગીરી દશ, પ્રાણ પુજે પાવે, ઉપાધિ, આધિ, ને વળી વ્યાધિ, વેગે દુર થા. ગાવો.
श्री अरिहन्त प्रभु स्तवन રાગ શામળીયાછ કરજે મારી સારી શ્રી છનવરજી ભવજળ તારણ હારરે, હાલા દાસની અરદાસ ઉરમાં ધાર; અલબેલા શ્રી અરિહન્ત અમ આધારરે, હાલા દાસની અરદાસ ઉરમાં ધારરે, હાલા વીરજીન મેરા, પાયે દરીશન તેરા, જન્મ મરણાદિ ફેરા, મીટાડે વત્સ કેરા; મીટાડી મેહ માયા કેરી જાળ તાતજી તારરે. વહાલા.
સાખી, આનંદ અંગ અપાર, ભવ ભાવઠ ભાંગી અરે,
જોતાં તુમ દેદાર, ત્ય જબ જાગી ખરે : અજ અવધારેને, કર્મોને નીવારને. આશા પ્રભુ એક હારી, ખરે અન્તરે ઉતારી, ચંદન બાળા જેમ તારી, ચંદ્રોદય લે ઉગારી; હેતે પ્રીતથી પડું હું પાય, પ્રણામ સ્વીકારજો રે. વ્હાલા