________________
વાચક વર્ગને સૂચના,
આ પુસ્તક છાપવા માટે અત્યંત લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં દષ્ટિ દોષથી કઈક ભૂલ રહી ગઈ હોય, તે તે સુધારી વાંચવા વિનંતી છે. (ભૂલ સુચવનારને આભાર થશે.)
આ પુસ્તકને રખડતું મુકી જ્ઞાનની આશાતના ન કરવા ખાસ ભલામણ છે.
– પ્રકાશક,