________________
( ૧૩૧ )
॥ अथ श्री सुमतिजिन स्तवन ॥ ( ગઝલ. )
સુમતિજિન દેવના સ્વામી, નમુ' જિન આતમારામી, સરવ સુખ શાંતિ કરનારા, સુમતિ જિન સાંભળેા પ્યારા. ॥ ૧ ॥ અચલ નિજ રૂપ શ્રી ધારી, અખિલ ગ વાસના વારી, અલખ ગુણુ જ્ઞાન ધરનારા. સુમતિ. ॥ ૨ ॥ કરમ કાયા ત્યજી માયા, અજર અમરાતમાં રાયા, સકલ ભય દોષ હરનારા, સુમતિ॰ ॥ ૩ !! કુરાગે દ્વેષ વશ પડિયા, વળી અભિમાનમાં અડિઓ, નપૂજ્યા પાપ હરનારા. સુમતિ॰ ।। ૪ ।। હૃદયમાં દોષ બહુ રાખી, ઉપરથી સત્યતા દાખી મલિન મનવૃત્તિ હરનારા સુમતિ॰ ॥ ૫ ॥ ઠંગે પર તે ઢગે નિજને; નહીં શાંતિ પ્રભુ ભજને, અશાંતિ દોષ હરનારા. સુમતિ॰ ॥ ૬ ॥ ન એથી આતમા તાર્યાં, ઉરે જગદિશ નહિ ધાર્યાં, સુધારા મુજ કુવિચારા॰ સુમતિ॰ ।। ૭ ।। તલાજામાં ત્રિજગરાયા, પૂરણ પુન્યે દરશ પાયા, નિતમ ધમ ધરનારા. સુમતિ૰ ॥ ૮॥ દઈ સોધ સુખકારી, અભ્યતર દેખ દુઃખવારી, કરી અકેદુ ભવપારા. સુમતિ॰ ! હું ॥
॥ अथ श्री पद्मप्रभुजिन स्तवनं ॥
( રાગ ધન્યાશ્રી, )
દુર્ગાંતિ દૂર નિવાર, જિંદા પ્યારા દુગતિ દૂર નિવાર, હુ' સેવક તુ નાથ નગીના, સમરથ જગ સિરદાર. જિષ્ણુદા પ્યારા હું પરવશ નિજ શક્તિગાવું, રિચા