________________
(૧૦૦) ક્રોધ મદ માન હરાયા, દેવ સકલ કે રાયા. જિણું૦ | ૧ આધિ વ્યાધિ નહિ ઉપાધિ, સાધી અનંત સમાધી, માયા મમતા દૂરથી દાધી, યશ ગુણ વાડી વાધી. જિર્ણોદા ૨ પંચ પ્રમાદ વિષય ક્ષય કીના, પંચાગ્રત કરી દીના, ગંદક પૂજક પાવન કીના પરમાતમ પદ લીના. જિર્ણદા છે ૩ અંતરયામી આતમરામી, ત્રિભુવન સ્વામી નામી, અજર અમર અવિનાશી કામી, સહજ મુક્તિ ગતિ ગામી, જિર્ણ
જા સંભવજિનવર દેવ છતારી, મોહ મહામલ મારી,રવિ નામે દુઃખ દુરિત નિવારી,નામતણ બલીહારી.જિમુંદાળાપા
॥ अथ श्री अभिनंदनजिन स्तवनं ॥ -
રાગ પીલુ, અભિનદન જિન વંદન કીજે, આતમ નિમલ ભાવે ભરી જે. અા મેહ મિથ્યાતકી નિંદમે સૂતે, કામ કે કલિ કિચલ ખુતે. અ, ઉદ્ધત ઈદ્રિય અશ્વ જોડાયે, આતમ રથ ઉન્માર્ગે ચડાયે. અને ૧૫ નિજ આતમહી દુર્ગણ દરિ, તે નવિ દેખે અજ્ઞાને આવરિ અ. નિજ ઘર છોડી પર ઘર જાવે, તસ ધન માલ સની લુંટ જાવે. અ૦ રા પરદૂષણ લેવામાં પ્રીતિ; શીખે નહિ તેથી નિજ ગુણ નીતિ. અ. ઉપરથી બહુ ડેલ બતાય, પણ અંતર નહિ અનુભવ આયે. અને ૩. ઉપરથી બહુ સરલ દેખાય, પણ અંતર ઈર્ષાભાવે ભરાયે. અત્રે ઉલટી કરણ બહપરે
કીધી, સદગુરૂ શીખ હઈએં નવ લીધી. અને ૪ બહુ . દુઃખ દેખી ચરણે આયે, તુમ આણશિર અધિક સહાયે. - અ. અવિચલ સુખ દેજે અવિનાશી, તિમિરારિ તુજ ચરણ વિલાસી. અe | ૫ છે.