________________
( ૧૨૩) હેજી, જાણો આતમ તત્વ, બહિરાતમ બહિરાતમતામું રહી હેજ, ચતુરંગે એકત્વ | ન | ૪ | કેવલ કેવલ જ્ઞાન મહોદધિ હેઇ, કેવલ દંસણ બુદ્ધ, વીરજ વીરજ અનંત સ્વભાવને હજી, ચારિત્ર ક્ષાયક શુદ્ધ. એન. પો વિશ્રામી વિશ્રામી નિજ ભાવના હજી, સ્યાદ્વાદિ અપ્રમાદ; પરમાતમ પરમાતમ પ્રભુ દેખતા હજી, ભાગી ભ્રાંતિ અનાદ. | ન | ૬ | જિનસમ જિનસમ સત્તા ઓલખી હોજી, તસુ પ્રાગભાવની ઈહ; અંતર અંતર આતમતા લહે હોઇ, પર પરિણતિ નીરી. ન૦ ૭ | પ્રતિઈદે પ્રતિઈદે જિનરાજને હજી; કરતા સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે છે; શુદ્ધાતમ પ્રાગભાવ. છે ન૦ | ૮ | ઇતિ
॥ १७ अथ श्री विरसेनजिन स्तवनं ॥
લાલ દે માત મહાર છે એ દેશી છે
વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ; આજ હે દીસેરે વિરજતા ત્રિભુવનથી ઘણું છે. મે ૧ અનહારી અશરીર, અક્ષય અજય અતિથી; આજ હે અવિનાસી અલેશી ધ્રુવ પ્રભુતા બણજી. મે ૨ એ અતિ ઇંદ્રિય ગત કેહ વિગત માયા મલેહ; આજ હે સોહે રે મેહે જગજનતા ભણી. | ૩ | અમર અખંડ અરૂપ પૂર્ણનંદ સ્વરૂપ; આજ હો ચિપે થીર સમતા ઘણીજી. જા વેદ રહિત અષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આજ હે ધ્યાય કે નાચકને પેય પદે ગ્રહ્યો છે. જે પ છે દાન લાભ નિજ