________________
(૧૨) સદા. ૨ કર્તા ભક્તા ભાવ, કારક ગ્રાહક હે જ્ઞાન ચારિત્રતા, ગુણ પર્યાય અનંત, પામ્યા તુમચા હે પૂર્ણ પવિત્રતા. તે ૩ મે પૂર્ણાનંદ સ્વરૂપ; ભેગી અગી છે. ઉપગી સદા; શક્તિ સકલ સ્વાધીન, વરતે પ્રભુની છે જે ન ચલે કદા. | ૪ દાસ વિભાવ અનંત; નાસે પ્રભુજી
તુજ અવલંબને; જ્ઞાનાનંદ મહંત, તુજ સેવાથી હો સેવક બને. પ છે ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી હે જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ અનુભવ ચેગે હે નિજ સાધક પણે છે ૬ વારંવાર જિનરાજ, તુજ પદ સેવા હો જે નિરમલી; તુજ શાસન અનુજાઈ, વાસન ભાસન હે તત્વ રમણ વલી | ૭ | શુદ્ધાતમ નિજ ધમ, રૂચિ અનુભવથી હે સાધન સત્યતા, દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ પસાચે હે હશે વ્યક્તતા. ૧૮ છે ઈતિ છે
॥ १६ अथ श्री नमिप्रभुजिन स्तवनं ॥ અરજ અરજ સુણોને રૂડા રાજીયા હાજી છે એ દેશી છે
નમિ પ્રભ નમિ પ્રભુ પ્રભુજી વીનવું હેજ, પામી વર પ્રસ્તાવ, જાણે છે જાણે છે વિણ વીનવે હજી, તે પણ દાસ સ્વભાવ. | ન | ૧ | હું કરતા હું કરતા પરભાવને હોજી, ભેંકતા પુદ્ગલ રૂ૫; ગ્રાહક ગ્રાહક વ્યાપક એહને હેજી, રાચે જડ ભવ ભૂપ. | ન | ૨ | આતમ આતમ ધર્મવિસારી હેજી, સે મિથ્યા માગ; આશ્રવ આશ્રવ બંધપણું ક હેજી, સંવર નિર્ભર ત્યાગ. | ન | ૩ | જડચલ જડચલ કર્મ જે દેહને