________________
( ૧૧૭)
॥। १० अथ श्री विशाल जिन स्तवनं ॥
પ્રાણી વાણી જિન તણી ।। એ દેશી ॥
દેવ વિશાલ જિષ્ણુદની, તુમે ધ્યાવેા તત્ત્વ સમાધીરે; ચિદાનંદ રસ અનુભવી, સહજ અમૃત નિરૂપાધિરે; અરિહંત પદ વંદીચે ગુણવતરે, ગુણવંત અનત મહંત સ્તવા, ભવતારણે। ભગવંતરે. ॥ ૧ ॥ ભવ ઉપાધી ગદ ટાલવા, પ્રભુજી છે. વૈદ્ય અમે ઘરે; રત્નત્રયી એષધ કરી. તુમે તાર્યાં વિજન એઘરે. ! અ ! ૨ ૫ ભવ સમુદ્ર જલ તારવા, નિર્યામક સમ જિનરાજરે; ચરણ અહાજે' પામીચે, અક્ષય શિવ નગરનું રાજરે. !! અ૦ ૫ ૩ ૫ ભવ અટવી અતિ ગહનથી, પારગ પ્રભુજી સથવાહરે, શુદ્ધ માગ દર્શક પણે, ચેાગ પ્રેમ કર નાહુરે. ! અ॰ ॥ ૪ ॥ રક્ષક જિન કાયના, વલિ માહ નિવારક સ્વામરે; શ્રમણ સંધ રક્ષક સદા, તિણે ગાય ઇશ અભિરામરે. ॥ અ ॥ ૫ ॥ ભાવ અહિંસક પૂર્ણતા, માહણુતા ઉપદેશરે; ધમ અહિંસક નીપના, માહુણ જગદીશ વિશેષરે. ા અu કૈં ॥ પુષ્ટ કારણુ અરિહં’તજી; તારક જ્ઞાયક મુનિચ'દરે; માચક સર્વ વિભાવથી, જિપાવે માહ અદિરે. ॥ અ। ૭ ।। કામ કુંભ સુરમણિ પરે, સહેજ ઉપગારી થાયરે; દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણગૃહ અમેાહુ અમાયરે. ! અ॰ !! વા !! ઇતિ !