________________
( ૧૦૪ )
ઈમ બહિર ંતર શત્રુ નમાવી નમિ જિને લલના, દાખ્યા રિપુ જય ભેદ તે જાણ્યા વિજને લલના. !! ૫ !! ધર્મ દ્વિવિધ ઈમ સઘ ચવિધ સાંભલે લલના, ભદ્રે દશન કેઈ દેશ સ વરતે ભલે લલના, જેમ તુમે જીત્યારે તેમ જીતાવા માહરા લલના, કહે સ્વરૂપ હવે ચરણુ શરણુછે તાહરા લલના. ॥ ૬ ॥ ઇતિ.
૫. શ્રી નેમિનાથનિન સ્તવન
અપને પીયાજીકી ખાતરે હું કેહને પુછુ-એ દેશી. નેમ જિનાજ્ઞાન રે જગમાં જયકારી; જગત જંતુની રક્ષા કરવા, પ્રભુ અતિશય ઊપગારી રે, વ નરનારી. નેમ૰ એ આંકણી॰ જય સમુદ્ર વિજયાંગ ભૂ, શિવાદેવીના જાયા, શ`ખ લંછન અ’જન છબી, દશ ધનુથ્યની કાયા. તેમ॰ !! ૧ !! અભયઢાન સ્વાપદ ભણી, દીધુ. વરસી જનને; સચમી બ્રહ્મચારી પણે, સાધ્યુ નિજ મનને. નેમ!! ૨ !! પ્રતિષઃ પૃથ્વી પાવન કરી, સહસાવને સ્વામી, માનપણે ચૌપન દિને, કેવલલિસિર પામી. નેમ॰ !! ૩૫ પૂછે પ્રભુને કૃષ્ણજી, સુણેા ત્રિભુવન રાયા, ત્રિગુણ તિર્થે રૈવત પતિ, હરિવંશ સવાયા. નેમ॰ ।। ૪ ।। ઊત્તમ સ્રી ગુણે પરિવરી, રાજીમતિ કન્યા; તુમ ચિત્તમાં કિમ નવિ વસી, અતિ તન્વી ધન્યા. તેમ॰ ।। ૫ ।। તવ સુરપતિ કહે કૃષ્ણને, જિન ચિત્ત અભ’ગે, જ્ઞાન ગભ વૈરાગ્યને, ઊત્તર‘ગને ર'ગે; નેમ૦ ૫૬ !! ન મલે પ્રવેશ અનંગને, કૃશાંગીની શી વાત; તે સુણી રાજીમતિ કહે,