________________
( ૧૦૩) મુગતિ વધી યશ વિહુ લેકમાં રે લે, થયો તીરથ એણે સંકેત છે. મુગતિ છે પ . હારે તમે એહવા ઉપગારી પ્રભુ રે લે, દિયે અવિચલ રાજ પસાય હે મુગતિતુમ તુઠે સવિ સુખ પામિથેરે લે, સ્વરૂપચંદ્રદય થાય છે. મુગતિ | ૬ આગલ હરે થાહરે ઈતિ
તે જ નમિનાથ જિન સ્તવન છે સેલમાં શ્રી જિનરાજ ઓલગ સુણે આતમતણી લલનાએ દેશી.
મદવારી નમિનાથ જિનેશ્વર વદિયે લલના, ભવ અનેકનાં સંચિત પાપ નિકંદી લલના, છત્યાને શરણે જીત લહીએ એ ન્યાય છે લલના, રીપુ જિત્યાને એ પણ એક ઉપાય છે લલના. ૧ મે દ્રવ્ય શત્રુ જેણે ગભ થકા સહેજે દમ્યા લલના, માન મૂકીને તે સઘલા આવી નમ્યા લલના નામ નમિ ઈમ સાર્થક મનમાં થાઈ લલના, તે મન વાંછિત ઈહ પરભવ સુખ પાઈયે લલના. છે ૨ | જીવ કમને વૈર અનાદિ નિબદ્ધ છે લલના, કિહાં એ જીવ કિહાં કર્મ સમર્થ સદ્ધ છે લલના, ગેસ્તનથી પય ખાણથી કન કેપલ પરે લલના, મલ્યા આવ્યા પણ તાસ વિભાવ અગની હરે લલના. | ૩ | તિમ પ્રભુ સમકિત લાભથી પંડિત વીર્યને લલના, ધારી વારી પ્રમાદ ધરી મન પૈયને લલના, છતી ભાવ વિપક્ષ સ્વપક્ષ વિચારીને લલના, સર્વ ઘાતિ દેશ ઘાતિ અઘાતિ નિવારીને લલના. ૪ લાધે કેવલ યુગલ નિધાન મુમુકિતને લલના, જિનપદ ભેગ સંગ મિલાપ વિમુકિતને લલના,