________________
(૧૧) અનુક્રમે ગુણ ઠાણ લઈને રે જગo ૩ જિન ધર્મ કલ્યાણક દેખી, ત્યાંથી કુગુરૂ કુદેવ ઉવેખી રે, મન વલી સુગુરૂ સુદેવ ઉપાસી, થેયે સૂધ જિનમત વાસીરે, જગ છે ૪ ઈમ વ્યક્ત મિથ્યાત્વને વા, અવ્યક્ત નિવારણ કામે રે, મનષટખંડ જે તાર જિમુંદા, જિસ્યા અંતર પટ રિપુ વૃંદા રે. જગ મેપા નિજ તુલ્ય કરણ તુમ શક્તિ, તમે મુજ કામે કરે વ્યકિત રે મન ગુરૂ સૌભાગ્યચંદ્ર પસાયા, લહી સ્વરૂપચંદ્રગુણ ગાયા રે. જગ ૬ | ઈતિ I ! મસ્જિનિન સ્તવન
જીરે સફલ દિવસ થયે આજનો –એ રશી.
જીરે મહિમા મલિલ જિણંદને, માની માહરે મન્ન, મેહ મહિપતિ છતિઓ, વલી તસ પુત્ર મદન. ૧૫ નિત નમીયેરે નીરાગતા, નમતાં હેયે ભવ છેહ, દુઃખ દેહગ દરે ટલે, એહમાં નહિં સંદેહ, જાણે નિસંદેહ. નિત છે ર છે રે મલિલ જિર્ણોદની સાહેબી, દેખીને રતિ પ્રીતિ, વચન કહે નિજ મંતને, પતિ પ્રેમદાની રીતિ. નિત છે ૩ જીરે નાથ કહે એ કુણ છે, કહે એ જિન દેવ, જિન તે કિમ તુમ વસ નહિં, કહે ઈમ સત્યમેવ. નિત | ૪ | જીરે નહિં પ્રતાપ ઈહાં મારે, તે વૃથા પૌરૂષ તજ, હરખે મેહ માહરે પિતા, તે યે આશરે મુજ. નિત છે ૫ છે જીરે તે સાંભળી રતિ પ્રીતિ બે, ત્રીજો કામ સબાણુ, મલીને મલિલ જિ