________________
(૧૦૦) તે જિન ભવ્ય સામગ્રીવંતને છે, સાચે શિવપુર સાથ. છે ૧. શ્રી દેવીસુત ગુણ સંભારીયે છ, મન કજ કેશ નિવાસ; મન મધુકર જિન પદકજ કર્ણિકા જી, વાસી લહ સુખવાસ, શ્રી દેવી | ૨ | યોગ ખેમકર ગુણ છે નાથમાં છ, કુંથુ ઉપર પણ એમ; અપ્રાપકને પ્રાપક
ગ છે જ, પ્રાપ્ત રક્ષણ ગુણ એમ. શ્રી દેવી ૩ લેકિક નાથ મહિપતિને કહ્યો છે, તે એ અરથ પ્રમાણ, લોકોત્તર જ્ઞાનાદિક ગુણ તણેજી, દાયક રક્ષક જાણ, શ્રી દેવી. . ૪ કે તે ગુણને અભિલાષી આતમા જી, સેવે શ્રી જગનાથ જિનજી તેહને મધુ માધવ પરેજી, આપે અદ્ભત આથ. શ્રી દેવી છે ૫ મે તિમ હું કુંથુજિનેન્દ્ર ઉપાસના જી, કરી માગું ગુણ દેય ભવ પરિહાર મુગતિ સંપાદના છે, સત્ય સ્વરૂપ સુખ હોય. શ્રી દેવી. | ૬ ઈતિ.
શ્રી અરવિન સ્તવન છે દેઊ ઊરે નણંદ હઠીલી–એ દેશી.
અરનાથ અરજ અવધારે, નિજ ભક્તનાં કાર્ય સુધારે રે, મન મેહના મહારાયા, સંસાર અપારા વારે, જલાલના ન્યાય વિચારે રે, જગ સેહના જિનરાયા. છે ૧ મે પુદગલ પરાવર્ત અનંતા, થયા ભવ કલોલ ભમતારે, મન મનુજ ક્ષેત્ર કુલ આય, ગુરૂ શ્રુત સહણ સુ કાય રે, જગ | ૨. એવી સામગ્રીને અભાવે, જિન ધર્મ ન લાધ સુ ભારે, મન નિયતે લઘુકમ થઈને,