________________
( ૮ )
હાં રે લાલ જ્ઞાનાવરણી ક્ષય કરી, લહ્યું અનંતુ જ્ઞાન મેરે દનાવરણુ નિવારતા, દર્શન અનંત વિધાન, મેરે॰ ચતુર ॥ ૪ ! હાં રે લાલ વેંદનીય વિગમે થયું, સુખ અનંત વિસ્તાર મેરે અ‘તરાય એલ'ઘતાં, વીય અનંત ઉદાર મેરે ચતુર॰ ।। ૫ । હાંરે લાલ અનત અનંત નિજ નામની, થિરતા થાપી ધ્રુવ મેરે॰ જિમ તરસ્યાં સર્વર ભજે, તિમ સ્વરૂપ જિન સેવ, મેરે ચતુર૰ ॥ ૬॥ ઇતિ.
॥ अथ श्री धर्मजिन स्तवनं ॥
શેત્રુજા ગિરિના વાસીરે, મુજરા માનજોરે—એ દેશી
ધમ જિષ્ણુદને ધ્યાવેા ધ્યાનમાં રે, જાસ વડાઇ છે કેવલજ્ઞાનમાં રે, જિનચે ભાખ્યા ભવ અનેક, તે સાંભલતાં આવે હૃદય વિવેક, ભક્તવત્સલ પ્રભુ અમને ભવજલ તારસે ફ્. ।। ૧ । ધ કર્યાં છે રે વસ્તુ સ્વભાવને રે, વસ્તુ પ્રકાશે દ્રવ્ય અનાવનેરે, ચરથિર અવગાહન પરિવતિ પૂરણ :ગલણ ચેતન ગુણુ કીતિ, એહુવા ભાવને ધમ વખાણીઆ રે. ારા પાંચ અનેરા રે આતમ દ્રવ્યથી રે, તેહના જ્ઞાતા રે ચેતન ભવ્યથી રે, તસ પરિચય કરતાં સત્ત્વ, પામે પારમાર્થિક નિજ તત્ત્વ તેહના ફૈ લાભ અપાર સુખકર્ રે. ॥ ૩ ॥ જીવ સ ́સારીરે તે નિજ ધમનેરે, નિજ ચિ ંતવતા રે લહે શિવ શનેરે, દ્રવ્યથી ગુણ પર્યાય વિશેષ, તન્મય થાતાં કા અશેષ, સાષક સાથે સાધને સાધ્યને રે, ॥ ૪॥ ચેતના દાય સાકારને પરા રે, અનાકાર અવગમ ડ્રગ આગરા રે, પ્રત્યક્ષ ભાસે લેાક અલાક, નાસે ભવ ભ્રમ