SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) જેણુ‘૪ જુહારીયે*, સૂચીપુલા દ્રષ્ટાંતથી, મન વચ કાચ નિવેદ, જિષ્ણુ દ।। ૧ ।। પૃષ્ટ બદ્ધ નિધત્ત તે, નિકાચિત અતિશેષ. જિણુંદ॰ આત્મ પ્રદેશ માંહે મળ્યા, મલતે કમ પ્રદેશ. જિષ્ણુ દ॰ !! ૨ ।। અસખ્ય પ્રદેશી ચિન્મયી, ચેતન ગુણ સ’ભાર, જિષ્ણુ ૬૦ પ્રદેશે પ્રદેશે રમી રહી, વણા કમ અપાર, જિષ્ણુદ॰ ॥ ૩ ॥ ૫ંચ રસાયન ભાવના, ભાવિત આતમ તત્ત્વ, જિષ્ણુ દૃ॰ ઉપલતા છાંડી કનકતા, પામે ઉત્તમ સત્ત્વ. જિષ્ણુ દ॰ ।। ૪ ।। પ્રથમ ભાવના શ્રુત તણી, બીજી ત તીય સત્ત્વ, જિદ્દે તુરીય એકત્ત્વ ભાવના, પ`ચમ ભાવ સુતત્ત્વ જિણંદ ॥ ૫ ॥ એમ કરી સવ- પ્રદેશને, વિમલ કર્યાં જિનરાય, જિષ્ણુ ૪૦ નામ યથાર્થ વિચારીને, તમે સ્વરૂપ નિત્ય પાય. જિણુંદ ॥ ૬ ॥ ઇતિ. ॥ अथ श्री अनंतजिन स्तवनं ॥ હાં રે લાલ રામપુરા મજારમાં એ દેશી. W હાં રે લાલ ચતુર શિરામણી ચૌદમા, જિનપતિ નામ અનંત મે રે લાલ, ગુણ અનંત પ્રગટ કર્યાં, કર્યાં વિભાવના અંત મેરે ચતુર શિરામણી ચિત્તધરા, એ આંકણી. ॥ ૧ !! હાંરે લાલ ચાર અનંતા જેહના, આતમ ગુણુ અભિરામ મેરે લાલ, જ્ઞાન દર્શન સુખ વીયતા, કમે રૂયા ઠામ મેરે લાલ॰ ચતુર॰ !! ૨ ! હાં રે લાલ ચતુર ધરા નિજ ચિત્તમાં, એ જિનવરનુ` ધ્યાન મેરે લાલ, અરથી અરથ નિવાસને, સર્વે ધરી હુ માન મેરે લાલ॰ ચતુર મા 10
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy