SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ થઈ છે ગતિ જ એટલે ફલ નિત્ય ફાસુ છનું તપ કરતાં થકાં, નરક નિવારે જીવરે છે ૧ છે સુણ ગૌતમ ગણધર સહી છે ૧ | નરક વિષે દશ કેડી લાખહી, જીવ લહે તિહાં અતિ દુઃખરે છે તે દુઃખ અડ્ડમ તપ હુંતી, દૂર કરે પામે સુખરે છે સુરા મે ૨ છેદન ભેદન નારકી, કેડા કેડી વરસ સુધરે છે સુ છે દુર્ગતિ કર્મને પરિહરે, દશમેં એટલે ફલ હાઈરે છે સુ છે ૩ નિત્ય ફાસુ જલ પીવતાં, કેડા કેડી વરસનાં પાપરે ! સુક છે દૂર કરે પણ એકમાં, જીવ નિશ્ચયે નિરધારરે છે સુ છે ૪ છે એ તે વલી અવિશેષે ફલ કહ્યો, પચમી કરતા ઉપવાસરે છે સુ છે તે તે પામે જ્ઞાન પાંચ ભલાં, કરતા ત્રિભુવન ઉજાસરે છે સુ છે પ છે ચૌદશ તપ વિધિશું કરે, ચૌદ પૂરવને હેય ધારે છે સુ છે બાહ્ય તપ એકાદશી, કરતાં લહીયે શિવલાસરે છે સુરા | ૬ અષ્ટમી તપ આરાધતાં, જીવ ન ફરે ઈણ સંસારરે પાસુ ઈમ અનેક ફલ તપ તણ, કહેતાં વલી ના પારરે છે સુત્ર છે ૭ | મન વચન કાયાયે કરી, તપ કરે જે નર નારીરે છે સુ છે અનંત ભવના પાપથી, છુટે જીવડે નિરધારરે છે સુ છે ૮ તપ હુંતિ પાપી તર્યા. નિસ્તર્યો અરજુન માલીરે છે સુ છે તપ હુતિ દિન એકમાં, શીવ પામ્યા ગજસુકુમારે છે સુo ૯ છે તપના ફલ સૂત્રે કહ્યાં, પચખાણ તણું દશ ભેદરે છે સુ છે અવર ભેદ પણ છે ઘણા, કતાં છેદે તીન દરે છે સુ છે ૧૦ છે છે કલશ . પચ્ચક્ખાણ દસ વિધ ફલ પ્રરૂપ્યાં, મહા
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy