________________
दस पच्चख्खाणनुं स्तवन
દુહા છે. સિદ્ધારથ નંદન નમું, મહાવીર ભગવંત છે ત્રિગડે બેઠા જિનવરૂ, પરખદાબાર મિલંત છે ૧ છે. ગણધર ગૌતમ તણે સમે, પુછે શ્રી જિનરાય દસ. પચ્ચખાણ કીરાં કહ્યા, કહાં કવણ ફલ થાય છે ૨
છે ઢાલ છે ૧ . સીમંધરકર છે શ્રી જિનવર ઈમ ઉપદીશે સાંભલ ગૌતમ સ્વામી દશ પચ્ચખાણ કીધાં થકાં, લહીયે અવિચલ ઠામ છે ૧ શ્રી નવકારશી બીજી પિરિશી સાઢપરિશી, 'પુરિમર્દૂ પએકાસણ નિવિકહી,
એકલઠાણું દિવઠ્ઠ છે શ્રી ૨ . દક્તિ આંબેલ ૧૦ઉપવાસ સહિ, એહજ દશ પચકખાણ છે એહના ફલ સૂણે, ગૌતમાં, શું આ કરૂં વખાણ છે શ્રી ને ૩ રત્નપ્રભા શર્કરામભા, વાલુપ્રભા ત્રીજી જાણ છે પંકપ્રભા ધુમપ્રભા તમપ્રભા, તમતમાં ઠામ છે શ્રી છે કે જે નરક સાતે રહિસહીં, કરમ કઠન કરે જેર છે જીવ કરમ વશ કરે જૂદા, ઉપજે તિણુડી જ ઠેર છે શ્રી છે ૫ ને છેદન ભેદન તાડના, ભુખ તૃષા વલી ત્રાસ છે જેમ જેમ પીડા કરે, પરમાધામને ત્રાસ છે શ્રી છે રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહીં તિહાં સુખ એ કિધાં કરમ તિહાં ભોગવે, પામે જીવ બહુ દુઃખ છે શ્રી ૭ એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ સો વરસ નરકને આઉખે, ફરી કરે જ્ઞાની બુદ્ધ છે શ્રી ૮ નિત્ય કરે નવકારશી, તે