________________
હે . વાવ્યા અને
ખરી
કઈ વીરૂ
એન માતા તણી, મેટી મુરતી હે મણી રતને ભરાયકે છે મરૂદેવા મયગલ ચઢી, સેવા કરતી હે નિજ મુરતીની પાયકે છે શ્રી ૧૫ પાડિહારજ છત્ર ચામરા. જક્ષાદિક ‘હિ કીધા અનિમેષકે જે ગેમુખ ચતુર ચકકેરી, ગઢવાડી
કુંડ વાવ્ય વિશેષ કે છે શ્રીટ છે ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે છે રાજા મુનિવર હાથકે છે પૂજા સ્નાત્ર પ્રભાવના, સંઘ ભક્તિ હો ખરચી ખરી આથકે છે શ્રી માં ૧૭ મે પડતે આરે પાપીયા, મત પડે છે કેઈ વરૂઈ વાંટકે છે એર એક જોયણ આંતરે, ઈમ ચિંતવી હે કરે પાવડિયાં આઠકે છે. શ્રી ૧૮ દેવ પ્રભાવે એ દેહરાં, રહેશે અવિચલ હૈ છઠ્ઠા આરાની સીમકે છે વાંદે આપ લબ્ધિ બેલે, નર તેણે ભવ ભવસાગર ખીમકે છે શ્રી છે ૧૯ કૈલાસગિરિના રાજીઆ, દીએ દરીસણ હે કાંઈ મ કરે ઢીલકે અરથી હેયે ઉતાવલા, મતરાખેહે અમથું અડખીલકે છે શ્રી | ૨૦ | મન માન્યાને મેલવે, આવા સ્થાને હો કેઈ ન મલે મિત્ર કે, અંતરજામી મીલ્યા પછી, કિમ ચાલે છે રંગ લાગ્યો મજીઠકે છે શ્રીછે ૨૧ છે ઋષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હે તે દેકેલ દેખાડકે છે ભલે ભાવે વાંદિ કરી, માગું મુક્તિના હે મુજ બાર ઉઘાડકે છે શ્રી | ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામેછે અભાવે ભણે ભાસકે છે શ્રીભાવવિજય ઉવજઝાયને, ભાણ ભાખે હે ફલે સઘલી આશકે છે શ્રી ૨૩