________________
ST
કરિએ રંગરાળ. ૨ નિદ્રા આળસ દુર કરી મહ ગેહ સમારે, કેવલ લક્ષ્મી લાવવા નિજ ગેહ સમારો. ૩. દાનાદિક સ્વસ્તીકએ સાધમક સેણ, એમ દિવાલી કીજીએ સુણીએ ગુરૂ વેણ. ૪. એમ દિવાલી દિન ભલાએ જીન ઉત્તમ નિર્વાણ, પા કહે આરાધતાં લહીએ અવિચલ ઠાણ. પ.
श्री नेमिनाथजिन चैत्यवंदन સમુદ્ર વિજય કુલચંદ નંદ શિવા દેવી જાય, જાદવ વંશ નભે મણિ શૌરિપુરિ ડાય. ૧. બાલથકી બ્રહ્મચર્ય ધર, ગતમાર પ્રચાર, ભક્તિ નિજ આમિક ગુણ, ત્યાગી સંસાર. ૨. નિષ્કારણ જગજીવને એ આશાને વિશ્રામ, દીનદયાળ શિરોમણિ, પૂરણ સુરતરૂકામ. ૩. પશુ પકાર સુર્ણ કરી છંડી ગૃહવાસ, તક્ષણ સંજમ આદરી કરી કર્મને નાશ. ૪. કેવળશ્રી પાની કરીએ, પહોંચ્યા મુક્તિ મઝાર, જન્મ મરણ ભય ટાળવા, જ્ઞાન સદા સુખકાર. ૫. अथ श्रीनेमिनाथजिन चत्यवंदन
( ઉપજાતિ છન્દઃ ) વિશુદ્ધવિજ્ઞાનભતાં વરેણ શિવાત્માજેન પ્રશમાકરણ ચેન પ્રયાસન વિનૈવ કામ વિજિત્ય વિકાન્તરે પ્રકામમ છે ૧ મે વિહાય રાજ્ય ચપલસ્વભાવં રાજીમતિ રાજકુમારિકા ચા ગત્વા સલીલ ગિરનારશિલ ભેજે વ્રત કેવલમુક્તિયુક્તમ છે૨ મે નિશેષગીશ્વરલિરત્ન જિતેન્દ્રિ