________________
૩૭૫
દ્વારિકા નગરીમાં કૃષ્ણ નરેશ, પાલે રાજ્યને ટાલે અન્યાય, ક્ષાયિક સમકિતધારી કહેવાય. ૧૭ પાસ શંખેશ્વર પ્રગટ મહેલ, અવનિમાહે તું એક અવશ્વ, નામ તારૂં જે મનમાંહે ધારે, તેહના સંકટ દૂર નિવારે. ૧૮ દેશી પરદેશી સંઘ જે આવે, પૂજા કરીને ભાવના ભાવે, સેના રૂપાની આંગી રચાવે, નત્ય કરીને કેશર ચઢાવે. ૧૯ એક મને જે તમને આરાધે, મનના મરથ સઘળા તે સાધે, તાહરા જગતમાં અવદાત મેટા, ખરે તુંહી જ બીજા સહુ બેટા. ૨૦ પ્રતિમા સુંદર સોહે પુરાણ, ચંદ્ર પ્રભુને વારે ભરાણી, ઘણે સુરનરે સેવ્યા તુમ પાય, તેહને મુગતિના દીધા પસાય. ૨૧ ઓગણસાઠ ને ઉપર શત વરસે, વઈશાખ વદી છને દિવસે, એહ શકો હરખે મેં ગાયે, સુખ પાને દુરગતિ પલા. ૨૨ નિત્ય નિત્ય નવલી મંગળમાલા, દિન દિન દીજે દોલત સવાયા, ઉદયરત્ર કહે પાસ પસાય, કેડિ કલ્યાણ સન્મુખ થાય. ૨૩ | શ્રી સિદ્ધાવસ્ત્રની સ્તુતિ છે આનંદાનમ્રકશ્રત્રિદશપતિશિરઃ ફરકેટરટેટી ઍખન્માણિજ્યમાલાશુચિરૂચિલહરીધૌતપાદારવિન્દમ છે આદ્ય તીર્થાધિરાજ ભુવનભવભતાં કર્મમર્માપહાર... ! વન્દ શત્રુંજયાખ્ય ક્ષિતિધરકમલાકઠગારહારમ ૧ IP માઘમહઢિપેન્દ્રસ્ફટકરટિતટીપાટને પાટવ યે . બિભ્રાણાઃ શૌર્ય સારા રૂચિરતરરૂચ ભૂષણે ચિતાનાં