________________
૩૩૬
નંદન તસ સુત ચાર લઘુ બંધવનું તેહ મઝાર, કુડ કપટ કરી પરણું હુઆ, મૃગ સુંદરી શ્રાવકની છુહાં ૧૧ લઘુ વયથી તેણીને નિયમ, જીનવંદન વિણ નવિ ભજન, શુભ ગુરૂને વલી દેઈ દાન, રાત્રિ ભેજનનું પચ્ચખાણ ૧૨ પરણીને ઘરે તેડી વહ, રાતે જમવા બેઠા સહક મૂળાં મેઘરી ને વંતાક, ઈત્યાદિક તિહાં પર શાક. ૨૩ તેડે વહ જમવા પાંતમાં, તે કહે હું ન જ મું જિહાં લગે આતમાં, સસરા કહે તું મ ચડ ફંદમાં, મત વદે જીનવ૨ મહાતમા ૧૪ ત્રણ દિવસ કીધા ઉપવાસ, ૨ થે દિન ગઈ મુનિવર પાસ, વાદી કહે નિશિ ભજન ત. કિમ જિન ચરણ કમલને ભજુ. કીણી પરે દેઉં મુનિવરને દાન મિથ્યામતિ ઘરમાં અસમાન. ૧૫
ઢાળ ૨ જી (પુન્ય પ્રશંસિયે એ દેશી).
શાસ્ત્ર વિચારી ગુરૂ કહે રે, સુણ મૃગસુંદરી બાલ, ચૂલા ઉપર ચંદ્રરે, તું બાંધે સાલ રે, લાભ અછે ઘણે ૧ પંચ તીર્થ દિન પ્રતિ કરેરે, શત્રુંજય ગિરનાર, આબુ અષ્ટાપદ વલી, સમેતશિખર શિરદારરે. લાભ. ૨ પાંચ મુનિવરને ભાવથીરે, પડિલાલે જે ફલ હોય, તેટલું ફળ તું જાણજે રે, એક ચંદરવે થાય છે. લાભ. ૩ ગુરૂ વાંદી નિજ ઘર જઈ, ચૂલા ઉપર ચંગ, ચંદરે તેણે બાંધરે, જીવદયા મનરંગ રે. લાભ. ૪ સસરે નિજસુતને કહ્યું રે, દેખી તેણે તત્કાળ, તુજ કામિનીએ કામણ કીધાં રે, તેણે