________________
॥ श्री बाहुबळीनी दीक्षा वखते भरतचक्रीनो करुण विलाप सज्झाय-१ ॥ (ધજી સંદેશે કહેજે શ્યામને—એ રાગ)
ભરત કહે કર જોડી બાહુબળી આગળે, તું છે માટે. સાગર સરખે અગાધ; અજ્ઞાનવશ થઈ યુદ્ધમાં તુજને બેલાવીયે, ક્ષમા કરે તે સર્વે મુજ અપરાધજે. ભરત. કહે. ૧ આયુધશાળે ચક ન પડું તે કારણે, અઠ્ઠાણું ભ્રાતને બોલાવ્યા ધરી પ્રેમજે, મુજ આણામાં રહીને રાજ્યને. ભગવે, દૂત-મુખે મેં કેવરાવ્યું હતું એમજે. ભરત કહે. ૨ તેઓ સઘળા વિરૂપ કરી ચાલ્યા ગયા, તાત પાસે. જઈ લીધે સંજમ ભાર; તે તે ત્યાગી થયા ને તું પણ થાય છે, તે પછી મારે લેવે તેને આધાર ? ભરત કહે. ૩ વેષ ત્યજીને પાછા વળી જા રાજ્યમાં, રાજ્ય બીજા. પણ હર્ષથી દઉં છું આજ જે નિર્ભય થઈને રાજ્ય તમારૂં ભેગ, નહિંતર જગમાં કેમ રહેશે મુજ લાજજે ? ભરત કહે ૪ નામ ને ગુણથી બાહુબળી તુજ નામ છે. સત્ય, કરી દેખાડ્યું તેં નિરધાર; ગુણ તમારા એક મુખે ન કહી. શકું, આપ છો મેટા ગુણમણિના ભંડારજો. ભરત કહે. એ મારી ભૂજા તે ખરી હતી બંધુ તમે, મુજને છોડી ચાલ્યા જશે નિર્ધાર, તે મુજ શિર પર, ચડશે અપજશ ટેપલે, મુખ બતાવીશ કેવી રીતે હું હારજે? ભરત કહે ૬ બાંધવ! બાંધવ! કહીને એકવાર બેલ તું