________________
૨૬૦
સુને ભસ્મ હસી ઈણ આગમેંરે લાલ છે રામ કરે અન્યાય છે સુરા ૪ રાઘવ વિણ વાંછળ્યો હુવેરે લાલ, સુપનેહિ મન કેયરે છે સુ છે તે મુજ અગ્નિ પ્રજાલજેરે લોલ, નહિતે પાણ હાયરે છે સુ૫ છે ઈમ કહી પેઠી આગમેરે લાલ, સુરત અગ્નિ થયો નીરરે સુ છે જાણે પ્રહ જલશું ભરે લાલ, ઝીલે ધર્મ સુધી રહે છેસુત્ર ૬ છે દેવ કુસુમ વર્ષા કરેરે લાલ, એહ સતી શિરદારરે છે સુ છે સીતા. ધીજે ઉતરીકે લાલ, સાખ ભરે સંસારરે છે સુરા ૭ રલિયાયત સહુકો કયારે લાલ, સઘળે થયા ઉછરંગરે સુત્ર લક્ષમણ રામ ખુશી થયારે લાલ, સીતા શીલ સુરંગરે છે સુ૮ છે જગ માંહે જસ જેહરે લાલ, અવિયલ શીલ કહાયરે છે સુ છે કહે જિન હર્ષ સતી તણારે લાલ, નિત પ્રણમીજે પાયરે છે સુ૯ મે ઈતિ સીતા સતીની સજઝાય.
श्री गौतम पृच्छानी सज्झाय ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહોને સ્વામી વર્ધમાનજીરે કે ક નિધન નિર્વશી, કેણે કમે નિષ્ફલ હોય છે સ્વામી | ૧ ગૌતમ પર ઘર ભાગેને પરદમે, તેણે કમેં નિધન હોય છે ગૌતમ છે થાપણ મેસો જે કરે, તેણે કમેં નિર્વશી હોય છે. ગૌ ૨ છે કેણે કમેં વેશ્યાને વિધવા, કેણે કમેં નપુંસક હોય છે. સ્વામી છે દુગંછા કરે જિન