________________
૨૫૯
છે ૯ મે સહસ અષાસી દાનશાળા તણું, ઉપજે પ્રાણીને પુન્યને બંધરે, સ્વામિ સંગાતે ગુરૂને થાનકેરે. પ્રવેશ થાએ પુન્યનું બંધરે, ગેટ ૧૦ શ્રી જન પ્રતિમા સોવન મય કરેરે, સહસ અઠ્ઠાશીને પ્રમાણરે, એકેકી પ્રતિમા પાંચસે ધનુષ્યની, ઈરિયાવડિ પડિક્કમવાને એ પ્રમાણરે ને છે. ૧૧ છે આવશ્યક નિર્યુક્તિ, ગ્રંથમારે, ભાખેએ પડિક્કમ ણને સંબંધરે, જીવા ભગવઈ આવશ્યક જાઈનેરે, સ્વમુખ ભાખે વીરજીણુંદરે, ગે૧૨ વાચક જસ કહે શ્રદ્ધા ધરેરે, પાલશે પડિક્રમણને વ્યવહારરે, અનુત્તર શમસુખ પામે મટકુંરે, પામશે ભવિજન ભવજલ પારરે, ગેટ છે ૧૩ છે
|| શ્રી સીતાલીના માય છે.
જલજલતી મિલતી ઘણુંરે લાલ, ઝાલે ઝાલ અપાર કરે છે સુજાણ સીતા છે જાણે કેસૂ કુલિયારે લાલ, રાતા ખેર અંગારે, છે સુજા ૧ છે ધીજ કરે સીતા સતીરે લાલ, શીલ તણે પરિમાણ છે સુ છે લક્ષ્મણ રામ ખુશી થયારે લાલ, નિરખે રાણે રાવરે છે સુ૨ સ્નાન કરી નિર્મલ જલે લાલ, પાવક પાસે આયરે છે સુ છે ઊભી જાણે સુરાંગનારે લાલ, અનુપમ રૂપ દેખાયરે છે સુ-૩ છે નર નારી મિલીયા ઘણારે લાલ ! ઊભા કરે હાય હાયરે