________________
અંગજાત લમણાભિધાન માત સવિજગ જતુ તાત ચંદ્રસમકાંત હે ! કહે નય છેડી વાત ધ્યાઈયે જે દિનરાત પામીયે તે સુખ સાત દુખકે ભીજાત હે ૮ દુધ સિંધુ ફેન પીંડ ઉજલે કપુર ખંડ ધેનુ ખીરકે મંડ વેત પદ્મ ખંડ . ગગક પ્રવાહ પિંડ સંભુ શેલ સુધ દંડ અમૃત સરસ કુંડ સુધ યાકો તુંડ છે સુવિધિ જિનંદ સંત કીજીયે દૂકમ અંત શુભ ભક્તિ જાસ દંત વેત જાકે વાન હે કહે નય સુણે સંત પૂછયે જે પુષ્પ દંત પામીયે તે સુખ સંત શુદ્ધ જાકે ધ્યાન હે ૯ શિતલ શિતલ વાણું ઘનાઘન ચાહત કે ભવિકેકી કિશોર . કોક દિણંદ પ્રજાસુ નરીદ વલી જિમ ચાહત ચંદ ચકેરા છે વિધ ગયંદ શચી સુરિદ સતિ નિજ કંત સુમેઘ મયૂરા છે કહે નય નેહ ધરી ગુણ ગેહ તથા હું ધાવત સાહેબ મેરા ૫ ૧૦ છે વિષ્ણુ ભૂપકે મહાર જગ જતુ સુખકાર વંશકે શૃંગારહાર રૂપકો આગાર હે છેડી સવિ ચિત્તકાર માન મહકે વિકાર કામ ક્રોધકે સંચાર સર્વ વેરી વાર છે | આદર્યો સંજમભાર પંચ મહાવ્રત સાર ઉતારે સંસારપાર જ્ઞાનકે ભંડાર હે ઈગ્યારમે જિમુંદસાર ખગી જીવ ચિન્હધાર કહે નય વારેવાર મેક્ષકે દાતાર હે ! ૧૧ | લાલ કેસ કુલ લાલ રતી અર્ધ રંગ લાલ ઉગતે દિશૃંદ લાલ લાલચાલ રંગ હે ! કેસરીકી છહ લાલ કેસરકે ગાલ લાલ ચુનડીકે રંગ લાલ લાલ પાન રંગ છે લાલ કીર ચંચુ લાલ હીંગલ પ્રવાલ લાલ કકિલાકી દૃષ્ટિ લાલ લાલ