________________
શુદ્ધ ધરિ બહુ બુદ્ધ જિતાવની નાથ હું સેવક તેરે છે ૩ અભિનંદન સ્વામી લિયે જશ નામ સરે સવિ કામ ભાવિક તણો વનિતા જસ ગામ નિવાસી કે ઠામ કરે ગુણ ગ્રામ નરિંદ ઘણે છે મુનિશ્વર ભૂપ અનુપમ રૂ૫ અકલ સ્વરૂપ નિંદ્ર તણે કહે નય ખેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવત સુખ ઘણે ૪ મેઘ નરિદ મલ્હાર વિરાજિત સવનવાન સમાન તનુ . ચંદ સુચંદ વદન સુહાવત રૂપવિનિજિત કામ તનુ છે કર્મકી કેડી સવે દુખ છેડી નમે કરજોડી કરિ ભક્તિા વંશ ઈશ્વાકુ વિભૂષણ સાહિબ સુમતિ આનંદ ગએ મુક્તિ છે ૫ હંસપાદ તુલ્ય રંગ રતિ અર્ધ રાગરંગ અઢિશે ધનુષ રંગ દેહકો પ્રમાણ છેઉગતે દિણંદ રંગ લાલકે સુ કુલ રંગ રૂપ છે અનંગ ભંગ અંગ કેરાવાન હૈ ગંગતરંગ રંગ દેવનાથહિ અભંગ જ્ઞાનકો વિલાસ રંગ શુદ્ધ જાકે ધ્યાન હે નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુસ્વામિ ધીંગ દિજિએ સુમતિ સંગ પદ્મ કેરે જાણ છે કે ૬ જિjદ સુપાસ તણા ગુણ રસ ગાવે ભવિ ભાવ આણંદ ઘણે ન ગમે ભવપાસ મહિમા નિવાસ પૂરે સવિ આસ કુમતિ હણે છે ચિંહુ દિસે વાસ સુગંધ સુખાસ ઉસાસ ની:સાસ નિંદ્ર તણે કહે નય ખાસ મુનીંદ્રસુપાસ તણે જસ વાદ સદૈવ ભણે છે ૭. ચંદ્ર ચંદ્રિકા સમાન રૂપ સિલસે સમાન દેહ ધનુષમાન દેહકે પ્રમાણુ હે ! ચંદ્રપ્રભુ સ્વામી નામ લીજીયે પ્રભાત જામ પામીયે સુખ ઠામ ઠ.ણ ગામ જસનામ હે ! મહાસેન