________________
૨૨૯
કામ કટક ભેદણ ભણી છે, ધર તું શીલરાનાહ છે નવ વિધ પરિગ્રહ મૂકતાં જ, લહિયે સુખ અથાહ છે સદા દેવ મણુએ ઉપસર્ગ શું છે, નિશ્ચલ હઈ સધીર બાવીશ પરિસહ જીપીયે , જિમ જીત્યા શ્રીવીર સ | ૭૫ ઈતિ અષ્ટમ ભાવના છે
|દુહા દઢ પ્રહારિ દઢ ધ્યાન ધરી, ગુણનિધિ ગજ સુકમાલ છે મેતારજ મદન ભ્રમ, સુકેશલ સુકુમાલ ૧ ઈમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ છે કઠિન સવિ નિર્ઝર્થી, તિણ નિજર્જર પ્રસ્તાવ છે ૨ છે છે ઢાલ નવમી રાગ ગેડી, મન ભમરા રે એ દેશી છે
નવમી નિજજર ભાવના છે. ચિત્ત ચેતે ર છે આદર વ્રત પચ્ચખાણ છે ચતુર ચિત્ત ચેતે રે છે પાપ આલેચો ગુરુ કરે છે ચિત્ર ધરિયેં વિનય સુજાણ છે ચ૦ કે ૧ છે વેયાવચ્ચ બહુવિધ કરી છે ચિ૦ | દુર્બલ બાલ ગિલાન છે ચ૦ આચારજ વાચક તણે છે ચિ૦ શિષ્ય સાધ મિક જાણ છે ચ૦ મે ૨ તપસી કુલ ગણ સંઘને કે ચિત્ર | થિવિર પ્રવર્તક વૃદ્ધ છે ચ૦ છે ચૈત્ય ભક્તિ બહુ નિ જર્જર છે ચિત્ર છે દશમે અંગ પ્રસિદ્ધ છે ચ૦ છે છે ૩ છે ઉભય ટંક આવશ્યક કરે છે. ચિત્ર છે સુદર કરી સઝાય છે ચ૦ છે પિસડ સામાયિક કરે છે. ચિત્ર છે નિત્ય પ્રત્યે નિયમન ભાય છે ચ૦ | ૪ | કર્મસૂડન કનકાવલી | ચિ છે સિહનિકીડિત દેય છે ચ૦ છે શ્રીગુણ રાયણ