________________
૨૨૮
અલિ માછલે રે, કરી એક વિષય પ્રપંચ દાખિયા તે કિમ સુખ લહે રે, જસ પરવશ એહ પંચે રે | સુવાલા હાસ્ય નિંદા વિકથા વિશે રે, નરક નિદે રે જાત છે પૂરવધર કૃત હારીને રે, અવરાંની શી વાત રે છે સુરા | ૧૦ | ઇતિ સપ્તમ ભાવના છે | | દુહા છે શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલિ | નવદલ શ્રીનવકાર પય, કરી કમલાસન કેલિ છે ૧ પાતક પંક પખાલીને, કરી સંવરની પાલ છે પરમ હંસ પદવી ભજે, છેડી સકલ જંજાલ છે ૨ |
છે ઢાલ આઠમી જલૂની દેશી છે આઠમી સંવર ભાવના, ધરી ચિત્તશું એક તારા સમિતિ ગુપ્તિ સુધી ધરેજી, આપ આપ વિચાર છે સલૂણું, શાંતિ સુધારસ ચાખ છે એ આંકણી છે વિરસ વિષય ફલ ફુલડે , અને મન અલિ રાખ છે સટ છે ૧ લાભ અલભે સુખ દુખેંજ, જીવિત મરણ સમાન છે શત્રુ મિત્ર સમ ભાવતે જી, માન અને અપમાન છે સર છે ૨ . કહીયે પરિગ્રહ છાંડશું છે, લેશું સંયમ ભાર શ્રાવક ચિતે હું કદા જી, કરીશ સંથાર સાર છે સ0 | ૩ | સાધુ આશંસા ઈમ કરે છે, સૂત્ર ભણીશ ગુરૂ પાસ છે એકલ મલ્લ પ્રતિમા રહી છે, કરીશ સંલેષણ ખાસ છે સર છે કે સર્વ જીવહિત ચિંતવે છે, વયર મકર જગમિત્ત છે સત્ય વયણ ગુખ ભાખિયે જ, પરિહર પરનું વિત્ત | સ | પ