________________
૨૧૪
ચાલ્યા કેઇ ચાલશે, કેતા ચાલણ હારરે ! મારગ વહેરે ઉતાવલે, પડખે નહીં લગાર u મા૦ !! ૪ ॥ અંતરે પ્રાણના આવશે, ન જુએ વાર કુવારરે ! ભદ્રા ભરણીને ચેાગણી, શની સેાલ વલી કાલરે !! મા ા પ ા જે વહાલાં વિષ્ણુ એક ઘડી, સાઢતા નહી લગારરે ! તે વિના જનમારા વહી ગયા, નહી શુદ્ધિ નહી' સમાચારરે ! મા ા ૬ !! જે નર જાગીરે ખેલતા, વાવરતા સુખ પાનરે L તે નર અગ્નિમાં પેાઢીયા, કાયા કાજલ વાનરે ! માoll હા છ ા ચીર પીતાંબર પહેરતા, કઠે કનકના હારરે તે નર કાલે માટી થયા, જે જો અસ્થિર સસારરે પ્રમાના ૫ ૮ માં જે શિર છત્ર ઢળાવતા, ચઢતા હાથીને ખધરે ! તે નર અંતેરે લઇ ગયા, દેઈ ઢોરડાના ખધરે ! મા૦ ॥ ! ૯ !! કાડી મણુની સીલા કર ગ્રહી, ગિરિધર કહાવે નામરે !! તરસે તરફ્ ત્રીકમા, નહીં કાઈ પાણી પાનારરે ।। મા૦ । ૧૦ । ચાસઠ સહસ અતેઉરી, પાયક છન્નુ કરોડરે ! તે નર અંતેર એકલે, સૂતા ચિવર આતરે મા॰ । ૧૧ । જે જિહાં તે તિઙાં રહ્યો, પાપને પુણ્ય એ સચરે ! અડે। સ્વરૂપને દેખીને, પુણ્ય કરે નિજ હારે ! મા૦ ૫ ૧૨ ॥ જે નર હસી હસી ખેાલતા, કરતાં ભેાજન સારરે ! તે નર અંતેરે માટી થયા, ઘડાતા પાત્ર કુંભારરે ॥ મા ॥ ૧૩ । ચંપા વરણી દેહડી, કદલી કામલ જ ધરે ! તે નરસુતારે કાષ્ટમાં, પડે ધડાધડ ડાંગરે ॥ મા૦ ।। ૧૪ । દેહ વિટંબના નર સુા, ન કરેા તર