________________
૨૧૩
લેભે લંપટ વાહીયે છે સુણે છે નવગણે તે અંધપણે છે ૧૧ છે જ્ઞાનિ વિણ કહ્યો કુણ લહે છે સુણે છે શું જાણે છસ્થપણે, અષ્ટમી એકાદશી ચઉદશી છે સુણે છે સામાયિક પિસહ કરે છે ૧૨ કે ધર્મને દિવસે કમને છે સુણેo | આરંભ કરે જે નરનારી, નિશ્ચય સદ્ગતિ નવિ લહે છે સુણે છે અશુભ કર્મનાં ફલ છે ભારી છે ૧૩ છે પાંચ ભરત પાંચ અરવત છે સુણે છે મહાવિદેહ તે પાંચ ભણી, કર્મભૂમિ સઘળી થઈ છે સુણે છે કલ્યાણક પંચા સોય ભણે છે ૧૪ શ્રી વિશાલમ સૂરીશ્વર પ્રભુ છે સુણે છે તપ ગચ્છના સિરદાર મુણિ, તસ ગુરૂ ચરણ કમલ નમી છે સુણે છે સુવ્રત રૂપ સજઝાય ભણું છે૧પ ઈતિ અગીઆરસની સઝાય સંપૂર્ણમ છે
|| શ્રી માનની સાથ છે. છે માન ન કરશોરે માનવી, કાચી કાયાને શે ગવરે છે સુરનર કિન્નર રાજીઆ, તે મરી ગયા સર્વરે | માટે છે માને જ્ઞાન વિનાશરે, માને અપયશ વાસરે છે માને કેવલ નાશરે છે એ આંકણું છે ૬ મે સેના વણું રે ચહૈ ગલે, રૂ૫ વર્ણ ધુવાસરે છે કુમકુમ વણરે દેહડી, અગની પરજાલિ કરી છારરે છે માત્ર છે ૨છે જે નર શીર કસી બાંધતાં, સાલું કસબીના પાધરે છે તે નર પોઢયા પાધરા, ચાંચ મારે શિર કાગરે છે માત્ર છે ૩ છે કેઈ