________________
૧૯૬
મહિતલ રાખશું નામ હા !! હા એનિ ઈજત તે આપણા ઘરતણી, ખાણું કિમ કરી નામ હા ૫૧પા હા હા એનિ સાઢાને હાથે સાંપડ્યું, જો ગાડીપુર ગામ હા !! હા એનિ ચાલેાને આપણે સહુ તિહાં, હું લેઈ આવું દામ હૈ। u ૫ ૧૬ ! હા ૫ હા એનિ અનુક્રમે ચાલ્યા સહુ મલિ, ગાડીપુર ગામ મઝાર હૈા ા હૈ। એનિ જિનના પ્રાસાદ કરાવિયે, કાજલશાહે તિણુવાર હા ! ૧૭ ! હા૦
મા ઢાલ ૧૪ ગા
!!
દેરે શિખર ચઢાવીએ, થિર ન રહે તિણીવારજી ! કાજલ મનમાં ચિંતવે, હવે કુણુ કરશું પ્રકારજી ॥ ૧૮ ૫ વિજન સાંભલે ભાવસું । ખીજીવાર ચઢાવીએ, પડે હૈઠે તતકાલજી ! સહણુામહી જક્ષ આવીને કહે, મેહરાને સુવિસાલજી ॥ ભ॰ ! ૧૯ !! તું ચઢાવે જઈને, થિર રહેશે શિર હજી ॥ કાજલને જસ કિમ હાવે, મેઘા માર્યાં તેહજી ! ભ૦ ૫ ૨૦ ! મેહરે શીખર ચઢાવીએ, નામ રાખ્યાં જગમાંહે જી !! મૂરત થાપી પાસની, સઘ આવે ઉછાંહે જી ! ભ૦ ૫ ૨૧ ૫ દેવ પરદેશી આવે ઘણા, આવે લેક અનેકજી ! ભાવ ધરી ભગવંતને, વાંદે અનેક વિવેકજી ! ભ૦ ૫ ૨૨ ॥ સંવત ચૌદ ચુમાલમાં, દરે પ્રતિષ્ઠા કીધ !! મહિએ મેરા મેઘા તણા, રંગે જગમાં જસ લીપજી ! ભ૰ ॥ ૨૩ ॥ ખરચે દ્રવ્ય ઘણાં તિહાં, રાય રાણા તિણુવારજી ! માનતા માને લાખની, ટાલે કષ્ટ