________________
૧૯૫
ઉકહ્યું એહવું રે, કોઈ ન થઈ પૂરિ આશરે ફિટ છે કુડ કરીને મુજને છેતરી રે, કીધે તે માટે અન્યાયરે છે મારાં નાનકડાં બિહુ બાલુડાંરે, મિલસે કેહને ધ્યાયરે છે ફિ... | ને ૭ મે અધવચ દેરાસર રહ્યારે, જગમાં નામ રહ્યું નિર ધારરે એ નગરમાં વાત ઘરઘર વિસ્તરી રે, સહુ કેના દિલમાં આ બાર છે ફિટ છે ષ રાખીને મે મારિયેરે, એ તે કાજલ કપટ ભંડાર છે મનને મેલે દીઠે એહરે, એમ બેલે છે નરનારરે છે ૯ છે ફિટ - . હાલ ૧૩ છે હવે સાહિ૦ છે એ દેશી છે
હે બેનિ અગ્નિદા હવે દેઈ કરી, સકે આવ્યા નિજ ઠામ હો બેનિ કાજલ કહે તું મત રૂએ, ન કરૂં
એહવા કામ હો ૧૦ છે હે બેનિ લેખ લખ્યો તે લાભીઓ, દીજે કેણને દોષ હો ! હે બેનિ જન્મ મરણ હાથે નહીં, તે શું રાખે ષ હ ૧૧ | હે હે બેનિ એ સંસાર છે કારમે, બેટી માયાજાલ છે કે હે બેનિ એક આવે કાલિ ભરી, જેહવી અરહટની માલ છે ' ૧૨ છે. હે બેનિ સુખ દુઃખ સરજયાં પામી, નહિ કેઈને હાથ હે હે બેનિ મકરે ફિકર લગાર તું, બેહલિ છે. આપણું હાથ હે છે ૧૩ | હો બેનિ ખાઓ પીએ સુખ ભોગવે, મ કર ચિંતા લગાર હે છે
બેનિ જે જે છે તે મુઝને કહે, તે આણું નિરધાર હે છે ૧૪ હ૦ છે હે બેનિ જિનને પ્રાસાદ કરાવશું,