________________
૧૯૩
છે ઢાલ ૧૦ છે કહે જક્ષ મેઘાભણુંરે લે, તારે હવે આવી બનીરે લે, કાજલ આવશે તેડવારે લે, કુડ કરી તુજ છેડવારે લે છે ૮૬ છે તું મત જાજે તિહાં કણેરે લે, ઝેર દઈ હશેરે લે છે તેડ્યા વિણ જાઓ નહિરે લે, નમણ કરી લેજે સહિરે લે ૮૭ | દુધમાંહે દેશે ખરૂરે લો, નમણ પીધે જાસે પરૂ લે છે તે માટે તુઝને ઘણું લે, માને વચન સોહામણુંરે લો . ૮૮ છે જક્ષ કહી ગયે તેહરે લે, કાજલશા આવ્યે તેરે લોલ, કહે મેઘાને સાંભરે લે, આ મેલી મન આમળેરે છે. ૮૯ છે તુમ આવ્યા વિણ કેમ સરેરે લે, નાતમાં શોભા કેણિપરેરે લો રે તમ સરિખા આલે સગારે લો, તે મન થાયે ઉમરે લે, ૯૦ છે જે અમને કાંઈલેખ લે, તે આડું અવલું મત દાખવે રે લો . હઠ કરી બેઠા મેરે લે, બેટી થાઈચું છે અમેરે લ છે ૧ | હું આવ્યું. ધરતી ભરી લો, તે કિમ જાઉં પાછો ફરિરે લો સા મે મન ચિંતવ્યું રે લો, અતિ તાણું કિમ પરવરેરે લો | ૯૯૨ કાજલ સાથે ચાલિયેરે લો, ભૂદેશરમાં આવીરે લો, છે નમણ વિસાયં તિહાંકણેરે લે છે ભાવી વસ્તુ આવી બનેરે લો કે ૯૩ ! છે ઢાલ ૧૧ છે કંબલ મત ચાલે છે એ દેશી છે
નાત જમાડી આપણ, દઈને બહુ માન છે વરકન્યા પરણાવીયાં, દીધાં બહુલાં દાન છે ૯૪ છે કાજલ કહે નારીભણી, મેઘામું અમ ભેલાં છે જમણ દેજે વિષ ભેલિને,
૧૩