________________
૧૯૨
૭૬ છે ક્રોધ વિશે પાછે વલીયે, પણ દગો મનમાંહે, ભલિયે છે . શેઠ છે હવે કાજલ મનમાં ચિંતે, મારૂં મેઘ થાઉં નચિંતે હે શેત્ર છે ૭૭ છે છે ઢાલ છે ૯ છે કેયલે પરવત છે એ દેશી
પરણાવું પુત્રી માહરી લે, ખરચી દ્રવ્ય અપાર છે ચતુરનર ને નાત જમાડું આપણી લે, તેડું મે તિણ વારરે છે ચ૦ | સાંભળજે શ્રોતા તમે રે લે છે ૭૮ જે મેઘે મારૂં તે ખરે લે, તે મુઝ હાય કરારરે છે ચ૦ છે દેવલ કરાવું હું એકલેરે લે, તે નામ રહે નિરધારરે છે ચ૦ ૭૯ છે એમ ચિંતવી વિવાહનેરે લે, કરે કાજલ તતકાલરે છે ચ૦ | સાજનને તેડાવીયારે લે, ગેરીઉં ગાવે ધમાલરે છે ચ૦ છે ૮૦ છે સા મેઘાણી નેતરે લે, મેકલે કાજલશાહરે છે ચ૦ છે વિવાહ ઉપર આવજે રે લે, અવશ્ય કરીને આંહીરે છે ચ૦ છે ૮૧ છે સાંભળી મેઘે ચિંતવેરે લે, કિમ કરિ જઈ ત્યાંહિં રે છે ચ૦ છે કામ અમારે છે ઘણુ લે, દેરાસરને આહિરે
ચ૦ મે ૮૨ કે તવ મેઘે કહે તેહનેરે લે, તેડી જાઓ પરિવાર ને ચ૦ મે કામ મેલી આવીયેરે લે, તે જાણે નિરધારરે છે ચ૦ / ૮૩ ! મેઘાસાના સહ સાથમાંરે લે, પુત્રકલત્ર પરિવારરે છે ચ૦ છે ૮૪ મે કહે કાજલ મેઘ કિહાંરે લ, ઈહાં ન આવે શા માટે છે ચ૦ છે કિમ મેઘા વિણ ચાલશેરે લે, નાતતણી સવિ વાતાચા ૮૫