SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ દીધી, અઠ્ઠમપારણે તાપસ કારણે, ક્ષીરલબ્ધ કરી અખુટ કીધી છે માત્ર ૭ વરસ પચાસ લગે, ગૃહવાસે વસ્યા, વરસ વલી ત્રીશ કરી વીર સેવા, બાર વરસાં લગે કેવળ ભગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા છે માત્ર ૮ છે મહિયલ ગૌતમ ગૌત્ર મહિમાનિધિ, ઋદ્ધિને સિદ્ધિ સુખ કીર્તિદાઈ, ઉદય જસ નામથી, અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દેલત સવાઈ છે માત્ર ૯ ઈતિ ગૌતમ પ્રભાતીઉ. गुरूगुणावली स्तुति ભુજંગી છંદ (સે પાસશંખેશ્વરે મનશુદ્ધ) એ રાગ ગુરૂ નીતિસૂરીશ્વર નામ સારૂં, નીતિ ન્યાયના પંથે દેખાડનારું, નીતિ ધર્મના મૂળને રેપનારી, નમે શ્રી ગુરૂ બાળથી બ્રહ્મચારી. છે ૧ લઘુ વયમાં સંસારના ભાવજાણી, દુનીયાને ફાની દીવાની પિછાણ, જેઓ સગીર વયમાં, થયા ભેખધારી, નમે શ્રીગુરૂ બાળથી બ્રહ્મચારી. . ર છે જેઓ ચારિત્ર ચુડામણીમાં જણાતા, વલી જ્ઞાન ક્રિયાનું પાત્ર ગણાતા; બુદ્ધિ ત્યાગ વૈરાગ્યને ધારનારી, નમે શ્રીગુરૂ બાળથી બ્રહ્મચારી. ૩ જેણે રૈવત ચિત્રકુટાદિ તીર્થો, ઉદ્ધાર કરાવી મહાડકે દીધે; કરી શાસન ઉન્નતિ શોભનારી, નમે શ્રીગુરૂ બાળથી બ્રહ્મચારી. ૪ ઘણા ગામમાં પાઠશાળા ખેલાવી, અજ્ઞાન અંધાર દીધું હઠાવી; પ્રભાવિકતા મેળવી આપે સારી, નમે શ્રીગુરૂ બાળથી બ્રહ્મચારી, પાપા
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy