________________
શ્રી મનહર મહમાં પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ
गौतमस्वामीनुं प्रभाती
( રાગ પ્રભાતીયાને ) માતપૃથ્વી સુતપ્રાત ઉઠી નમે, ગણધર ગૌતમ નામ ગેહે. પ્રહસને પ્રેમશું જેહ ધ્યાતાં સદા, ચઢતી કલા હોય વંશ વેલેને માત્ર ૧ વસુભૂતિનંદન વિશ્વજન વંદન, દુરિત નિકંદન નામ જેહનું, અભેદબુદ્ધ કરી ભવિજન જે ભજે, પૂણે પહોંચે સહી ભાગ્ય તેહનું છે માત્ર ૨ સુરમણિ જેહ ચિંતામણિ સુરતરૂ, કામિતપૂરણ કામધેનુ, એહજ ગૌતમ તનુ ધ્યાન હૃદયે ધરે, જેહ થકી અધિક નહીં માહાસ્ય કહેવું છે માત્ર ૩ છે જ્ઞાનબલ તેજને સકલ સુખ સંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે, અખંડ પ્રચંડ પ્રતાપ હેય અવનિમાં, સુરનર જેહને શિશ નામે છે માત્ર ૪. પ્રણવ આદે ધરી માયાબીજે કરી, સ્વમુખે ગૌતમ નામ ધ્યાવે, કેડિ મનકામના સકલ વેગે ફેલે, વિદ્મવૈરી સવે દૂર જાવે છે માત્ર ૫ | દુષ્ટ દૂરે ટલે સ્વજન મેલે મલે, આદિ ઉપાધિને વ્યાધિ નાસે, ભૂતના પ્રેમનાં જોર ભાંજે વલી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે છે માત્ર ૬ છે તીર્થ અષ્ટાપદે આપલબ્ધ જઈ, પન્નરશે ત્રણને દિખ