________________
માટે ઘર માંહેથી કાઢજે મુઝને ! ૧૧ છે પારકર માંહેથી મેશા ઈહિ આવશે, તે તુજ દેશે લાવી ટકો એ પાંચસે છે દેજે મુરતિ એહ કાઢીને તેહને, મત કેજે કઈ આગલા વાત તું કેહને છે ૧૨ થાશે કટિ કલ્યાણ કે તારે - આજથી, વાધયે પંચમહે કે નામ તે લાજથી મનસું અને તુર્ક થઈને આલે, આગલ જે થાયે વાત તે ભવિજન સાંભળે છે ૧૩ છે
છે હાલ ૨ | સાભથલ છે એ દેશી છે
લાખ યેાજન જંબુ પરિમાણ, તેમાં ભરતક્ષેત્ર પરધાનરે છે મહારા સુગુણ સનેહી સુણજો છે પારકર દેશ શોભે રૂડે, જિમ નારીને સેહે ચુડેરે છે માત્ર છે ૧૪ છે. શાસ્ત્રમાંહિ જેમ ગીતા, જિમ સતીમાંહે સીતારે છે માટે છે વાજિંત્ર માટે જીમ ભેર, જિમ પરવતમાંહે માટે મેરેરે છે મા ! ૧૫ દેવમાંë જિમ ઇંદ્ર, ગ્રહગણમાંહે જિમ ચંદ્રરે છે માત્ર છે બત્રીસ સહસ તે દેશ, માહે પારકર દેશ વિશેષરે માત્ર છે ૧૭ ભૂદેશર નામે નયર, તિહાં કેઈન જાણે વેરરે છે મા ! રાજ કરેરે ખેંગાર, તે તે જાત તો પરમારરે છે માત્ર છે ૧૮ છે તિહાં વણિક કરે વેપાર. અપછરા સરખી નારરે છે માટે છે મોટા મંદીર પરધાન, તે તે ચૌદસે બાવનકરે છે માત્ર છે ૧૯ છે તિહાં કાજલશા વ્યવહારી, સહુ સંઘમાં છે અધિકારી છે મા છે પત્રકલત્ર પરિવાર, જસ માનિત છે દરબારરે છે મા છે ૨૦ છે તેહ