SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ તણા, મહીયલ વાધે વાન ૨ | ધવલવિંગ ગેડી ધણું, સહકે આ સંઘ છે મહિમાવાદી મોટકે નારંગને નવરંગ | ૩ | પ્રતિમા ત્રણે પાસની, પ્રગટી, પાટણમાંહિ . ભક્તિ કરે જે ભવિજન, કુણ તે વલી કહેવાય કા ઉત્પત્તિ તેહની ઉચરું, શાસ્ત્રતણી કરી શાખ છે મોટા ગુણ મેટા તણું, ભાખે કવિજન ભાંખ છે ૫ છે - ઢાલ ૧ | નદી જમુનાકે છે એ દેશી છે કાશી દેશ મઝારકે નયરી વણારસી છે એસમે અવર ન કેય જાણે લંકાજિયી છે રાજ કરે તિહાં રાજકે અશ્વસેન નરપતિ છે રાણી વામા માતકે તેહની દીપતી છે ૬ છે જમ્યા પાસ કુમારકે તેહની રાણીયે, ઉચ્છવ કીધે દેવકે ઇંદ્ર ઇંદ્રિાણી જે વન પરણ્યા પ્રેમ કન્યા પરભાવતી, નિત નિત નવલા વેશ કરિ દેખાવતિ છે ૭દીક્ષા લેઈ વનવાસ રહ્યા કાઉસગ્ગ જિહાં ઉપસર્ગ કરવા મેઘમાલી આવ્યું. તિહાં કષ્ટ દઈને તેહ ગયે જે દેવતા છે ૮ વરસ તે સને આવખે ભેગવી ઉપનાં, જેતમાંહિ વલી જેત તિહાં કેઈ રૂપનાં છે પાટણ માંહે મુરત ત્રણે પાસની, પેલી ભેંયરાં. માંહિ રાખે કેઈ શાસની છે ૯ છે એક દિન પ્રતિમા તેહ ગોડીની લેઈ કરી, પિતાના આવાસ માટે કે તુરકે હિત ધરી છે ભમી ખણિને માંહે ઘાલી તરકે તિહાં, સુવે નિત પ્રેતે તેહકે સુજવાલી તિહાં ૧૦ એક દિન સેહણમાંહિ કે જક્ષ આવિ કહે, તિણ અવસર તે તુક હૈયામાં ચિંતવે છે નહિતર મારીશ મરડીશ હવે હું તુજને, તે
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy