________________
૧૪
॥ ઢાલ પાંચમી ા ॥ અરણિક મુનિવર ચાલ્યા ગોચરી ! એ દેશી ॥ અઠ્ઠમના તપ વાર્ષિક પમાં ॥ શલ્ય સહિત અવિરુવરે ॥ કારક સાધક પ્રભુના ધર્મના ॥ ઇચ્છારેધે હાય શું ॥ તપને સેવે રે કાંતા વિરતિના ॥ ૧ ॥ છુટે ॥ સે। વરસે રે મમ અકામથી ૫ નારકી તે તે। સકામે રે ॥ પાપ રહિત હાય નવકારસી થકી ! સહસતે પેરસી ઠામરે મેં તપ ॥ ૨ ॥ વધતા વધતારે તપ કરવા થકી ॥ દસ ગુણેા લાભ ઉદારરે ગીતા દશ લાખ કાડ વરસનું અર્જુમે ॥ દુરિત મિટે નિરધારા રે ॥ ૩ ॥ પચાસ વરસ સુધી તપ્યાં લખમણાં ॥ માયા તપ નિવ શુદ્ધ રે । અસખ્ય ભવ ભમ્યાં રે એક કુવચન થકી !! પદ્મનાભ વારે સિદ્ધ ૨ આહાર નિરહતા રૅ સમ્યગ તપ કહ્યા | જુએ અભ્યંતર તત્વ હૈ ॥ ભવાદિષ સેતુ રે અઠ્ઠમ તપ ભણી । નાગકેતુ ફૂલ તપ ૨ | ત॰ || ૫ |
| ત૦ || ૪ ||
॥ ઢાલ છઠ્ઠી
॥ સ્વામી શ્રીમધર વિનતી ॥ એ દેશી ॥
વાર્ષિક પડિક્કમણાં વિષે ॥ એક હજાર શુભ આઠ રે । *સાસ ઉસાસ કાઉસગ્ગ તણાં ॥ આદરી ત્યજો ક્રમ કાંઠે મૈં ॥ પ્રભુ તુમ શાસન અતિ ભલુ ॥ ૧ ॥ દુગ લખ ચઉ · સય અડ કહ્યાં ॥ પલ્ય પયાલિસ હજાર રે ।। નવ ભાંગે પલ્યનાં ચઉ બ્રહ્મા ॥ સાસમાં સુર આયુ સાર રે ||પ્રભારી