________________
૧૭૩
મેડિ | અંગ ભાવ દેખાવતી અપછરા રંભા અતિ અચંભા અરિહા ગુણ આલાવતિ | ૪ | ચાલ ત્રણ અદાઈમાં જ ખટ કલ્યાણક જિનતણ / તથા આલયજી બાવન જિનનાં બિંબ ઘણાં / તસ સ્તવનાજી સદ્દભૂત અર્થ વખાણતાં ઠામે હિચે છે પછે જિન નામ સંભારતાં પા / ગુટક | સંભારતાં પ્રભુનું નામ નિશદિન છે પરવ અઠ્ઠાઈ મન ધરે ! સમક્તિ નિમલ કરણ કારણ છે શુભ અભ્યાસ એ અનુસરે છે નર નારી સમક્તિવંત ભાવે | એહ પર્વ આરાધશે છે વિઘન નિવારે તેહનાં સહિ કે સૌભાગ્ય લક્ષ્મી વાધશે ! દે છે
ઢાલ થી આદિ જિણંદ મયા કરી છે એ દેશી ! પરવ પજુસણમાં સદા છે અમારી પડો વજન રે સંઘ ભગતિ દ્રવ્ય ભાવથી છે સાહમિવચ્છલ શુભ દાવરે છે મહદય પર્વ મહિમા નિધિ | ૧ | સાતમીવચ્છલ એકણ પાસે એકત્ર કર્મ સમુદાય રે / બુદ્ધિ તેલાયે તેલીયે તુલ્યલાભ ફલ થાય રે ! મ0 # ૨ / ઉદાઈ ચરમ રાજઅષી | તિમ કરો ખાંમણે સત્ય રે ! મિચ્છામિ દુક્કડ દેઈને તે ફરી સેવ પાપ વત્તરે મ૦ ૩ ! તેહ કહ્યા માયા મૃષાવાદી છે આવશ્યક નિર્યુક્તિ માહે રે ચઈત પરવાડિ કિજીયે પૂજા ત્રિકાલ ઉછાહ રે / મ. . ૪ છેહલી ચ્ચાર અઠ્ઠાઈયે મહા મહોત્સવ કરે દેવા રે ! જિવાભિગમે ઈમ ઉચ્ચરે પ્રભુ શાસનના એ એવા રામપા