SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સંયમ ધારી, દાન પચાવી દેશેહે ગોતમ પંચસયાં ચોરાસી વરસે, હશે ગષ્ટામાહીલ છે સાતમે નિન્જન તેને કહીએ, ચાલે ભુંડી ચાલે છે કે ગો. ૨ પંચસયાં ચોરાસી ગૌતમ, વરસ ગયાં તું જોઈ દસપૂર્વ થાકશે ત્યારે, વરસ્વામી લગે હોઈ છે . ગૌ૩ વીરથી વરસ છસે નવ જાયે, તામ દિગંબર થાય છે સર્વ વિસંવાદી એ નિન્હવ, આઠમે તેહ કહાય હે ! ગો છે. ૪ વરસ છસેને સેલજ અંતે, પૂર્વ સાડા નવ છેદ છે દુર્બલિકા પુત્ર જ લગે હેઈ, પાછલ સાયને ખેદ હે . ગૌત્ર | ૫ દુહા છે નવસે ત્રાણું વરસજ ગયે, પુસ્તકારૂઢ જ હેય એથે પર્યુષણ આણ, કાલિકાચાર્ય સંય છે ૧ . (ઢાલ ૮ રાગ પરજીઓ હિતકરી હીરજીનું—એ દેશી) છે અથ સિંધુ ! વીરથી વરસ હજાર ગયા પછીરે, પૂર્વ હોયે તવ છેદરે | તેરસયારે વરસે મત હશેરે, બેલે નવનવ ભેરે ઈન્દ્રભૂતિ મેહ્યોરે વીર વચન રસેરે ૧૫ એ આંકણી છે દિન દિન કાલ પડતે સહી હશેરે, પુન્યવંતા નર કયાંહીરે નીચ કુલી નરપતિ બહુ થશે, પાપતણી મતિ પ્રાહેરે છે. ઈંદ્ર ૨ વાસ વૈરાગ્ય વિનય ચેડા થશેરે, ન મલે અન્ય મરે સુપુરૂષ છતે સહુ સગપણ છાંડશેરે, વાહાલે હશે ધનેરે છે ઈંદ્ર છે ૩ કલિયુગમાહે મુનિ લેભી હશેરે, વિરલા કહી વ્યવહાર
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy