________________
૧૨૧
દુહા છે તવપૂર્વ ઓછા થયા, સુણ ગૌતમ કહે વીર છેભદ્રબાહુ લગે તે હશે, જેમાં અર્થ ગંભીર ૧ (ઢાલ દા રાગ ગોટી સિંહણી પરે એકલે છે એ દેશી)
વરસ બસે ચઉદે વલીરે, નિન્દવ ત્રીજે જે હોય તે આષાઢાચારજ તરે, શિષ્ય કહો વલી સેયરે છે ગૌતમ સાંભરે છે ૧ નિન્દવ સે વર્ષો સહીરે, પામે સમક્તિ સાર | બસે પંદર વરસ વલીરે, ધુલિભદ્ર લહે પારે રે છે ગૌ મે ૨ પૂર્વ અનુગ ત્યારે નહીં રે, સૂક્ષ્મ મહા પ્રણિધાન છે પહેલું સંઘયણ થાકીઉરે, વળી પહેલું સંસ્થાનેરે છે ગૌ૩ . બસે વીસ વરસે વલી રે, નિન્દવ ચોથેરે જેહ. અશ્વમિત્ર નામ જે હશેરે, પાછે વલશે નર તેહરે છે. ગોડ ! ૪ | વીર પછી વરસ જશેરે, બને અાવીશ તવ નિન્તવ હસે પાંચમે રે, ધનગુપ્તને શિષ્યરે છે ગૌ છે ૫
દુહા ગંગાચારજ તે સહી, તે મતિ આણે ઠાહિ બે ચારસેને સિતેરે, વીરથી વિક્રમ રાય છે ૧. જે નિજ સંવત થાપશે, પરદુખ ભંજણહાર છે જેન શિરોમણિ તે હશે, શૂરવીર દાતાર પર છે (ઢાલ ૭ રાગ ધનાશ્રી પાટ કુસુમની ન પજરૂપે)
એ દેશી. વીર કહે વરસ મુજથી જાશે, પંચસયાં ચઉંઆલ છે રેહેગુમિ નિહવ હોય છઠ્ઠો, ભમશે તે બહુ કાલ હે છે ગૌતમ દિન દિન કુમતિ વધશે છે ૧. ભૂપતિ નહીં કે