________________
૧૧૭
નિગદ થકી નીકલી છે પુણ્ય મનુજ ભવાદિક પામી, સદ્ગુરૂને જઈ મલીયરે છે પ્રાણી છે સત્ર છે ભવસ્થિતિને પરિપાક થયેતવ, પંડિત વીર્ય ઉલ્લી; ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસી રે પ્રાણી છે સ૦ છે. ૭ ને વદ્ધમાન જિન એણી પરે વિનયે, શાસન નાયક ગાયે છે સંઘ સકલ સુખ હોયે જેહથી, સ્યાદ્વાદ રસ પારે છે પ્રાણી છે સ૦ છે ૮ છે
છે કલશ છે ઈમ ધર્મ નાયક, મુક્તિદાયક, વીર જિનવર સંથ છે સય સત્તર સંવતવન્તિ ભેચન, વર્ષ હર્ષ ધરી ઘણે છે શ્રી વિજયદેવ સુરિંદ પટધર, શ્રી વિજયપ્રભ મુણિંદ એ છે શ્રી કીર્તિવિજ્ય વાચક શિષ્ય ઈણિપરે, વિનય કહે આણંદ એ છે ૧ છે
श्री बार आरानुं स्तवन છે દુહા સરસ્વતી ભગવતી ભારતી, બ્રહ્માણી કરી સાર | આરા બારતણું વળી, કહીશું સેય વિચાર છે ૧ વર્તમાન જિનવર નમું, જસ અતિશય ચેત્રીસ . સમવસરણ બેઠા પ્રભુ, વાણુ ગુણ પાંત્રીસ છે ૨ ! ગૌતમ પૂછે વીરને, પર ઉપગારી અકામી છે અનેક બોલ વિવરી કરી, ભાખે ત્રિભુવન સ્વામી છે ૩ !