________________
હત્યા કરીએ, કીધાં પાપ અનંત તે છે ઉદ્યમથી ખટ માસમાં એ, આપ થયે અરિહંત તે છે ૮ પે ટીંપે ટીંપે સર ભરે એ, કાંકરે કાંકરે પાલ તે છે ગિરિ જેવા ગઢ નીપજે એ, ઉદ્યમ શક્તિ નિહાળ તે ઉદ્યમથી જળ બિંદુઓ એ, કરે પાષાણમાં ઠામ તે છે ઉદ્યમથી વિદ્યા ભણે એ, ઉદ્યમ જોડે દામ તે છે ૧૦ | છે ઢાલ છે ૬ છે એ જીંડી કહાં રાખી–એ દેશી.)
એ પાંચે નય વાદ કરતા, શ્રી જિન ચરણે આવે છે અમિય સરસ જિન વાણી સુણીને, આનંદ અંગ ન મારે છે પ્રાણી સંમતિ મતિ મન આણે. નય એકાંત મ તારે છે પ્રાય છે તે મિથ્યામતિ જાણેરે છે પ્રાણું સમક્તિ મતિ મન આણે છે ૧ છે એ આંકણી છે એ પાંચે સમુદાય મિલ્યા વિણ, કેઈ કામ ન સીઝે અંગુલીગે કર તણું પરે. જે બુઝે તે રીઝરે છે પ્રાણી છે સવ છે ૨ આગ્રહ આણુ કેઈ એકને, એહમાં દીજે વડાઈ છે પણ સેના મિલી સકલ રણાંગણ, છત સુભટ લડાઈ પ્રાણું | સ | ૩ | તંતુ સ્વભાવે પટ ઉપજાવે, કાલ ક્રમે રે વણાયે છે ભવિતવ્યતા હોયે તે નીપજે, નહીં તે વિહત ઘણાયરે છે પ્રાણી છે સત્ર કા તંતુ વાય ઉદ્યમ ભક્તાદિક, ભાગ્ય સકલ મહકારી છે એમ પાંચ મલી સકલ પદારથ, ઉત્પત્તિ જુઓ વિચારી રે ૧ પ્રાણી છે સ૦ પ . નિયતિ વશે હલ કરમ થઈને,