SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ થઈ તે ચારને એક શ્રેણી સુરને તામ છે કહે ત્રણ દેવતાર એ, પ્રતિ બેધજે અમ સ્વામ છે વ્રત છે ૮ છે તે પણ અંગિકરે તદા એ, અનુકમે અવિઆ તેહ છે ઉપન્યા ભિન્ન દેશમાં એ, નરપતિ કુલમાં તેહ છે વ્રત છે ૯ છે જે ધીર વીર હીર નામથીએ, દેશ ધણિ વડરાય છે થયા વ્રત દઢ. થકી એ, બહુ નૃપ પ્રણમે પાય છે ૧૦ ( ઢાળ છે ૫ | સુરતિ માસની–એ દેશી.) ધીરપુરે એક શેઠને પર્વદિને વ્યવહાર કરતાં લાભ. ઘણે હવે, લેકને અચરિજકાર છે. અન્ય દિને હાનિ પણ, હેયે પુન્ય પ્રમાણ છે એક દીન પુછે જ્ઞાનીને, પૂર્વભવ મંડાણ છે ૧ છે જ્ઞાની કહે સુણ પરભવ, નિર્ધન પણ વ્રત રાગ ૫ આરાધીને પર્વતિથે આરંભને ત્યાગ છે અન્યદિને તમે કીધે, સહેજે પણ વ્રતભંગ | તીણે એ કમ બંધાણું, સાંભલે એ કંત છે ૨ | સાંભળી તે સહ કુટુંબણું, પાલે વ્રત નીરમાય છે બીજ પ્રમુખ આરાધે, સવિશેષે સુખદાય છે ગ્રાહક પણ બહુ આવે અથે' થાવે લાભ અપાર છે વિશ્વાસી બહુ લકથી, થયો કેટી શીરદાર છે ૩ છે નિજકુલ શેષક વાણીઆ, જાણે આ જગત પ્રસિદ્ધ છે તિણે જઈ રાયને વાણીએ ઈશું પરે ચુગલી કીધ છે ઈણે કેટી નિધાન લાધે, તે સ્વામીને હોય છે. નરપતિ પુછે શેઠને, વાત કહે સહુ કેય છે ૪ શેઠ. કહે સુણે નરપતિ, મહારે છે પચ્ચખાણ છે સ્થળ મૃષા
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy